રાજાવડલા ગામે જુગાર રમતા ચાર પકડાયા, ત્રણ ફરાર
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા 4 જુગારી ઝડપાઇ ગયા હતા, જ્યારે ત્રણ જુગારી નાસી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર…