સોમવારથી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા શ્રી રામકથા
વ્યાસપીઠે માધાપરના શાસ્ત્રી કિશોરઅદા એ. પાઠક વાંકાનેર: વર્ષો પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૬ થી તા. ૨૪ નવ દિવસ શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. ચાવડી ચોક નીલકંઠ શેરીમાં…