કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પંખીઓને બચાવવાનું કાર્ય કરતા શૈલેષ પંચોલી

વાંકાનેરના ગઢીયા ડુંગર નામના નિર્જન વિસ્તારમાં શૈલેષ ચંન્દ્રકાંત પંચોલી નામના યુવાન પ્રકૃતિને ખોળે ખેલતા નિર્દોષ પંખીઓને બચાવવા એમને ચણ અને જળ ઘણા વર્ષોથી પુરૂ પાડે છે… જેમાં જુવાર અને બાજરીનું ચણ પંખીને દરરોજ નાખવામાં આવે છે. દરરોજ 15 થી 20…

હવે વધારાની ડીગ્રી લખનાર ડોક્ટરોએ એક્યુ સર્ટિ લેવું પડશે

નવી દિલ્હી: દેશના કેટલાક ડોક્ટરો કોઈ એક ખાસ રોગ બાબતની નિપૂણતા મેળવવા એ વિષયની વધારાની ડીગ્રી લેતા હોય છે. આ ડીગ્રી તેઓ પોતાના લેટરહેડ કે બોર્ડ પર પણ લખતા હોય છે. કેટલાક લેભાગુ ડોક્ટરો જાતભાતની ડીગ્રી લખતા હોય છે, પરંતુ…

IRLA સ્કીમ હેઠળ ૩૧ જાન્યુ. સુધીમાં પેન્શનરોએ માહિતી આપવી

મોરબી: જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭.૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આવકવેરને પાત્ર થતી હોય તેવા તમામ…

નગમા હત્યા: તાંત્રિકની પત્ની સહીત બે ઝડપાયા

ધમલપરના બે આરોપીનો સમાવેશ અમદાવાદ પોલીસે ઝડપી લીધેલ સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા અને હત્યાના પુરાવા પ્રાપ્ત થયા બાદ હત્યાની ફરિયાદ નોંધી વધુ…

આંગણવાડીમાંથી બાળકોને મફતમાં શું શું મળે છે?

100 ટકા લોકો આ ચીજોથી હશે અજાણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં…

નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરીની કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ

ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે…

બી.આર.સી.ભવનમાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય કેમ્પનું

ડૉક્ટર્સની ટીમ દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરાયું વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે 6 થી 19 વર્ષના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…. આ કેમ્પમાં વાંકાનેર તાલુકાના કુલ 93 જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ,…

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આજ રોજ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ, જેમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ ત્રણ વિભાગમાં…

મહિકાની જીનીયસ સ્કૂલમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

PGVCLની ટીમ દ્રારા આયોજન વાંકાનેર: ભારત દેશમા દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે…. જે અંતર્ગત ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે PGVCL ગ્રામ્ય પેટાવિભાગ-1 વાંકાનેર દ્રારા આયોજીત ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા અને વકતૃત્વસ્પર્ધાનુ આયોજન…

કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ: એક્સપર્ટ્સ

ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે, ‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!