કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સર્વ હિન્દુ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન

વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે વાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા આયોજીત જાજરમાન “દિકરી નું પાનેતર” સર્વ હિન્દુ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફળતા બાદ…

સ્ટેમ ક્વિઝમાં વાંકાનેર- ટંકારાના વિદ્યાર્થી બન્યા વિજેતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરી મોરબી જીલ્લાની શાળાઓએ ધો. 9 થી 12 ના 20000 + વિદ્યાર્થીઓનું સ્ટેમ ક્વિઝ 3.0 માં રજીસ્ટ્રેશન…

680થી વધુ સરકારી યોજનાની માહિતી મળશે એક જ ક્લિકમાં

મારી યોજના પોર્ટલ ગાંધીનગર: ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે સંયુક્ત રીતે ‘મારી યોજના’ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે…

પાલીકા- પંચાયતની ચુંટણીઓ હવે મોડી યોજાવાના સંકેત

રાજકોટ: ગુજરાતમા એક તરફ વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારીઓ શરૂ થઈ છે અને બીજી તરફ ઓબીસી મુદાના કારણે પાછી ઠેલાયેલી પંચાયતો-પાલિકાઓની ચુંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થયુ હતું પણ બન્નેને સમાંતર કે એકબીજાથી આગળ પાછળ ચલાવવાના બદલે હવે રાજય સરકારે સ્થાનિક…

અમિત શાહના રાજીનામાની માંગ: આવતી કાલે કાર્યક્રમ

સમગ્ર અનુ.જાતિ – જન-જાતિ, ઓ.બી.સી. સમાજ વાંકાનેર તાલુકો તેમજ ગ્રામ્ય વિસ્તાર તરફથી જાહેર આમંત્રણ વાંકાનેર: આવતી કાલે તારીખ : ૨૬/૧૨/૨૦૨૪, ગુરૂવારના સમય : સવારે ૯ : ૩૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે, કુંભારપરા, વાંકાનેર ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે ડો.બાબા…

કપાસના ભાવમાં ભવિષ્યમાં વધારાની શક્યતા નથી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો સીમિત નથી તેની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં કપાસના ભાવ પ્રતિ પાઉન્ડ $69.50 થી નીચે આવી ગયા છે. આ લેખમાં…

ચંદ્રપુર અર્બન ફીડરમાં લાઈટના ધાંધિયા

ઉદ્યોગકારો પરેશાન વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર અર્બન ફીડર હાલ ધણા દિવસથી દિવસમાં બે ત્રણ વખત ફોલ્ટમાં જાય છે અને કલાકો સુધી બંધ રહે છે. આ ફીડરમાં હોસ્પિટલો, હેવી લોડની ફેકરીઓ, ઓઈલ મીલો, જીનીંગ અને નાના મોટા અનેક ઊધોગો છે; જેમને પારાવાર…

મોમીન સમાજના લગ્ન રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા

દીકરાના લગન એક જ દિવસે રાખવા અને નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ વાંકાનેર તાલુકાના મોમીન સમાજના લગ્નમાં ચાલતા રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા કરવાની છે 1 દીકરાના લગન એક જ દિવસના રાખવાના 2 નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવા નુ…

વાંકાનેર બાર એસોસિયેશનના નવા હોદેદારો

વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને ગઇકાલે વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા નવી બોડીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી…

જિલ્લાના પોલીસ સ્ટાફનું ડીજીપીના હસ્તે સન્માન

વાંકાનેર વિભાગના ડીવાયએસપીનો સમાવેશ મોરબી જિલ્લાના એક ડીવાયએસપી, બે પીઆઈ, એક PSI અને 4 પોલીસ કર્મીઓનું રાજ્યના પોલીસ વડાના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનાર ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે… ડીજીપી વિકાસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!