કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સિઝેરિયન ડિલિવરીમાં માતા/ બાળકને ખતરો

રિસર્ચમાં સી-સેક્શન પર ખુલાસા ભારતની પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર 2 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન ડિલિવરી કરાવે છે અને દેશમાં દર 5 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન કરીને બાળકને જન્મ આપે છે. એવામાં સવાલ એ છે કે, શું નોર્મલ ડિલિવરીની તુલનામાં સિઝેરિયન ડિલિવરીમાં…

કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ

અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ…

ગુલશન ગ્રીન સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા

સીસીટીવીમાં કેદ તસ્કરોના નાઇટ પેટ્રોલીંગથી રહીશોમાં ગભરાટ વાંકાનેર શહેરના ગુલશન ગ્રીન સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રોકડ તથા અન્ય મુદ્દામાલની ચોરી થઈ હોવાની…

દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી…. જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતીો આ…

કન્યા શાળા નંબર-૭ ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભોજન

ઊંધિયું અને ચાપડી જમાડી વાંકાનેર: તા.૦૯/૦૧/૨૦૨૫, ગુરુવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી કન્યા શાળા નંબર-૭ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ઊંધિયું, ચાપડી, પાપડ અને છાશનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા સ્ટાફ દ્વારા ભોજન સમારંભનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું…

બાગાયત ખેડૂતોએ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો…

ખિહરના દિને કોળી સેના માંઘાતા ગ્રુપ દ્વારા ઉજવણી કરાશે

વાંકાનેર: કોળી સમાજના ઈષ્ટદેવ માંઘાતા ભગવાનના પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર વાંકાનેર અને કોળી સમાજના વાંકાનેર તાલુકાના ગામોમા…

ખેલમહાકુભમાં નાગલપર/ સમથેરવા શાળાનો ઉત્કૃષ્ઠ દેખાવ

વાંકાનેર: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર મોરબીના ઉપક્રમે ખેલમહાકુભ 3.0 અંતર્ગત વાંકાનેર તાલુકાની જામસર સી.આર.સી.ની શ્રી નાગલપર પ્રાથમિક શાળા અને સમથેરવા પ્રાથમિક શાળાએ તાલુકા કક્ષાની ખો-ખો ની સ્પર્ધામાં ભાગ લીધેલ,…

કાલુપુર રેલ્વે સ્ટેશન જતા મુસાફરો ધ્યાન રાખજો

કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી,અસારવા,મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે અમદાવાદથી વટવા સ્થળાંતર અમદાવાદથી સાબરમતી સ્થળાંતર અમદાવાદથી મણિનગર સ્થળાંતર અમદાવાદથી અસારવા સુધી નીચેની સચોટ જાહેરાત રેલવે ખાતા મારફત હવે પછી થશે, ખરાઈ કરવા…

મહિલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે સેમિનાર યોજાયો

“સેવ વુમન ફોર સાયલન્ટ કીલર” વિષય તારીખ 08-01-2025ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન અંતર્ગત મહિલા જાગૃતિના ભાગરૂપે “સેવ વુમન ફોર સાયલન્ટ કીલર” પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે સાર્થક વિદ્યાલય મોરબીની ધોરણ -6 થી ધોરણ-12 સુધીની એમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!