કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ફાયરીંગ બટ ખાતે 40 દિવસ સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી આગામી તા. 28/1 થી 8/3 સુધી આમ કુલ 40 દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક…

વઘાસિયા ખાતે લુકમાની કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ

આપણું વાંકાનેર ગ્રુપ મીડિયા પાર્ટનરની સેવા આપશે, તમામ મેચોનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ વાંકાનેર : વાંકાનેર દાઉદી વ્હોરા લૂકમાની યંગ ગ્રુપ દ્વારા આવતીકાલથી વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લુકમાની કપ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 18 અને…

એસટી ડેપોમાં મેનેજરની નિમણૂક કરો: મઝદૂર સંઘ

ઘણા સમયથી જગ્યા ખાલી છે વાંકાનેર: અહીં એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી કોઈ ડેપો મેનેજર નથી જેથી કરીને રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા વાંકાનેરમાં ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તે મુદે વિભાગીય નિયામકને લેખિત…

વાંકાનેરના વિદ્યાર્થીને કુસ્તીમાં રાજ્યસ્તરે સિલ્વર મેડલ

વાંકાનેર: ગુજરાત સ્ટેટ રેસલીંગ એસોસીએશન દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાટણ મુકામે અન્ડર-15 ભાઈઓની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા ચાલતી કુસ્તી ઇન સ્કૂલ માતૃ સી કે શાહ પ્રાથમિક વિદ્યાલય…

તીથવા (કુબા)માં આજે નવરંગ માંડવો યોજાશે

વાંકાનેર: તાલુકાના તીથવા (કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે… વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી…

કેરાળાથી લુણસરિયા રોડ પર બોક્સ કલ્વર્ટ બનશે

છરી સાથે બે પકડાયા વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેરાળાથી લુણસરિયા રોડ પર ચો. ૦/૦૦ થી ૦/૫૦ કિ.મી. તા. વાંકાનેર વચ્ચે બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૫/૦૧/૨૦૨૫ હતી, એસ્ટીમેન્ટ ૧,૨૬,૫૯,૧૭૦ રૂપિયા છે. છરી…

તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

પત્રકારોને આમંત્રણ કેમ નહીં? ટુર્નામેન્ટમાં દલડી-મેસરિયા ઈલેવન (D.M. 11) વિજેતા વાંકાનેર: તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. ૧૧/૦૧/૨૦૨૫ થી તા. ૧૨/૦૧/૨૦૨૫ (શનિવાર અને રવિવાર) દરમિયાન વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વાંકાનેર તાલુકાનાં શિક્ષકોના બે ગ્રૂપની…

રાણીમાં રૂડીમાં ગ્રુપ દ્વારા ઘાસચારાનું વિતરણ

વાંકાનેર : વાંકાનેરના રાણીમાં રૂડીમાં ગ્રુપ દ્વારા 2016 થી અવિરત સેવાનું કાર્ય ચાલુ છે… તેમાં મકરસંક્રાંતિ નિમિત્તે ગઈ કાલે ગાયો માટે 70થી વધુ ગાડી ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યુ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં ગાયો માટે આ ઘાસચારો…

મ્યુ. ગર્લ્સ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનું સ્નેહ મિલન

વાંકાનેર ખાતે સ્ટેચ્યુ પાસે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1965 થી અભ્યાસ કરનાર 150 જેટલી વાંકાનેર વિસ્તારની દીકરીઓ એક સાથે એકત્રિત થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાની સાથે અભ્યાસ કરનાર બહેનપણીઓને વર્ષો…

પીજીવીસીએલ માટેલ વિસ્તારમાં વિજરેષાનું કદ વધારશે

સરતાનપર, માટેલ, ઢુવા અને લાકડધાર વિસ્તારને ફાયદો ગુજરાત એનર્જી ટ્રાંન્સમીશન કોર્પોરેશન લિમીટેડ સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસકોર્સ, વડી કચેરી, વડોદરા-૩૯૦ ૦૦૭ તરફથી પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ ઇલેક્ટ્રીસીટી સપ્લાયના ૧૯૪૮ ના કાયદાની કલમ ૨૭ પેટા કલમ(૧)તથા ૪૨ અન્યવે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન…

Content Copying Forbidden !!

error: Content is protected !!