કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજકોટ ડિ. બેંકનું ખેડૂતો માટે 1000 કરોડનું પેકેજ

ચેરમેન જયેશ રાદડિયાની જાહેરાત રાજકોટ-મોરબી જિલ્લાના અઢી લાખ ખેડૂતોને વગર વ્યાજની રૂા.50 હજારની લોન અપાશે, રૂા.110 કરોડનું વ્યાજ જિલ્લા બેંક ભોગવશે રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમા તાજેતરમા પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય, હરહંમેશા ખેડુતોની પડખે ઉભી રહેતી…

દિવાળીની સાર્થક ઉજવણી: ગરીબોને મીઠાઈ વિતરણ

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરીને ઉજવવામાં આવી વાંકાનેર: ગઈ કાલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA વાંકાનેરના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતાશ્રી દ્વારા 250 ગ્રામ અલગ અલગ મીઠાઈ ના 100 બોક્ષનું વિતરણ AAA…

ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ

વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્ર્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે જેવો પોતાના જીવનમાં 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરીને પોતાનું જીવન સેવામય બનાવ્યું. છેલ્લા 40 વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

ફટાકડા ફોડતી વખતે દાઝવા પર શું કરવું?

ઘા પર ઠંડુ પાણી રેડવું જોઈએ નારિયેળનું તેલ, તુલસીના પાનનો અને કાચા બટાકાનો રસ રાહતરૂપ તમામ જાગૃતિ અભિયાનો છતાં ફટાકડાના કારણે થતા અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ અજાણ્યા રાહદારીઓ…

પીપળીયા રાજમાં બનેલી ભયંકર ઘટના: દુર્ઘટના ટળી

વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજમાં 26-10-24 ના રોજ લગ્નમાં સાંજે ચા બનાવતી વખતે ગેસ ચૂલામાં ચાપળા પાસેથી ગેસ લીક થતાં આશરે 5 થી 7 ફૂટ ઊંચી આગની ઝાર લાગી હતી અને આશરે 10 થી 15 મિનિટ સુધી ચાલુ રહી હતી. બાજુમાં…

આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો…

દબાણો હટાવવાની કામગીરી: આરંભે શૂરા ?

દાણાપીઠ તથા મિલ પ્લોટમાં દબાણો હટાવ્યા, અનઅધિકૃત બાંધકામને શીલ કર્યા વાંકાનેર: શહેરમાં ઠેક ઠેકાણે દબાણ માફીયાઓ દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદે મકાનો દુકાનો લારીઓ ઉભી કરી ટ્રાફિક ને અડચણ રૂપ બની રહ્યા હતા ત્યારે પાલિકા તંત્ર દ્વારા લાલ…

અને વિસીપરાની મહિલાનો જીવ બચી ગયો…

ચંદ્રપુરનો શખ્સ કારમાં દારૂ સાથે પકડાયો: વઘાસીયાના શખ્સની તલાશ વાંકાનેર: ૧૦૮ મકનસર લોકેશનને કોલ મળ્યો હતો કે વાંકાનેર વિસીપરામાં ૫૦ વર્ષીય મહિલા મધુબેન જીતેન્દ્રભાઈની તબિયત ખરાબ છે જેથી ૧૦૮ મકનસર લોકેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી તેમના શરીરના vital કઈક…

વાંકાનેરના ત્રણ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મફત સુવિધાઓ

મહાદેવનગર, રામકૃષ્ણ શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે… યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!