કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર: ધ્યાનમાં રાખવા જેવા ટ્રેનના સમાચાર

ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને અસર વાંકાનેર આવતી-જતી ગાંધીધામ કામાખ્યા ટ્રેનના કેટલાક કોચમાં આગ લાગી હતી અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી સંબંધિત બિન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી અથવા…

ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય? બચવા શું કરવું?

મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ: એક કેસ ટંકારા તાલુકામાં બાળકોને સાચવજો: મૃત્યુ દર 50 થી 70% ટકા સુધી છે ફ્લેબોટોમાઈન માખી (માટીની માખી) થી આ ગંભીર બીમારી ફેલાઈ રહી છે ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે…

આજે વાંકાનેર આવશે રાજકોટ પોલીસ રેંજના આઈ જી

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ આજ તારીખ 18-7-2024 ના ગુરુવારે સાંજે ચાર વાગે પટેલ વાડી વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ પરશુરામ પોટરી રાજકોટ પોલીસ રેંજના આઈ જી સાહેબ આવવાના હોય તો લોકોના કોઈ પ્રશ્ન કે કોઈ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો…

વાંકાનેર રેલવે ક્વાર્ટરના ટાઇલ્સ રૂફિંગ બદલાશે

રાજકોટ: પશ્ચિમ રેલવે- રાજકોટ ડિવિઝન મારફત વાંકાનેર ક્વાર્ટરના ટાઇલ્સ રૂફિંગ બદલવા માટેનું પોણો કરોડનું ટેન્ડર બહાર પડેલ છે, જેના ઇ-ટેન્ડર નોટિસ નં : 13 વર્ષ 2024-25 તારીખ: 11/07/2024 ટેન્ડર નં. DRM-RJT-2024-25-E-31 કામનું નામ : વાંકાનેર: ક્વાર્ટર નંબર M/35, M/37, M/39,…

PGVCL કચેરી ખાતે ટોલ ફ્રી નમ્બરનાં પેમ્પ્લેટનું વિતરણ

વાંકાનેર:હાલ ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જન-જાગૃતિ કાર્યક્રમો કરવા આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પેમ્પ્લેટ વિતરણ કરી લોકોને એસીબી ગુજરાતની કામગીરી અંગે માહિતી આપવાનું કામ એસીબી ગુજરાતનાં કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકા અર્જુનસિંહ વાળા દ્વારા આજ…

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોપોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોના કૌશલ્ય વિકાસ થાય સાથે જ અભ્યાસની…

કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માનનું આયોજન

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર: વીર માંધાતા કોળી કેરીયર એકેડમી દ્રારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી…

યુથ કૉંગ્રેસ દ્વારા રાહત દરે ફૂલ, છોડ, વૃક્ષોનું વિતરણ

વાંકાનેર: આવતા શુક્રવારે વાંકાનેર યુથ કૉંગ્રેસ દ્વારા રાહત દરે ફૂલ, છોડ, વૃક્ષોનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં દરેક ફૂલ ફ્રુટ અને અવનવા છોડના પ્લાન્ટ રાહત દરે વિતરણ કરવામાં આવશે ….. તારીખ: 19/07/2024, સમય: સવારે 10 થી સાંજ 4 સ્થળ:…

આજે સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગજનોને સર્ટી કાઢી અપાશે

વાંકાનેર : આજે તારીખ ૧૬/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી તથા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવનાર છે જેમાં વાંકાનેર શહેર અને તાલુકામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!