કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલનું એલાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવાર (આજ) થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ…

યાર્ડમાં જણસીના ઉતરાઈ સમય અંગે ખેડૂતો જોગ સુચના

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સોમવારથી જણસીની ઉતરાઈનો સમય બદલવામાં આવ્યો છે જે અંગે ખેડૂતો અને વેપારીઓને સુચના આપવામાં આવી છે… વાંકાનેર યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ના હોવાથી દરેક જણસીનો ઉતરાઈનો સમય તા. ૧૭ ને સોમવાર (ગઈ…

ચોટીલા હાઇવે પરની બે હોટલો પરથી જવનશીલ પદાર્થ મળતા સીલ

ઠીકરીયાળી અને ખેરડીના આરોપીની ધરપકડ માટેલ રોડ ઉપર બીમારી સબબ બાળકીનું મોત ચોટીલા: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે રાજકોટ હાઇવે ઉપર મોલડી નજીકની ખુશ્બુ હોટલ અને યુપી બિહાર પંજાબી ઉપર આકસ્મિક દરોડા પાડેલ અને ૧૧ કલાક…

જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝની તરફેણમાં કોર્ટ ચુકાદો

જેની પર ભરોસો કર્યો એવા સગા જ સામે થયાનો કિસ્સો રાજકોટ: વાંકાનેરમાં જડેશ્વર રોડ પર આવેલ એક વખતની પ્રખ્યાત જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝના જોબનપુત્રા પરિવારની તરફેણમાં ચુકાદો આવતા સામાવાળાને પાંચ કરોડ આપવા ઉપરાંત એક વર્ષની જેલ સજાનો કોર્ટ દ્વારા હુકમ…

રમજાનમાં ‘ખિદમતે ખલ્ક ગ્રુપ’ને મદદ કરવા અપીલ

વાંકાનેરમાં ખિદમતે ખલ્ક ગ્રુપ તરફથી સેવાની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને આખરી સફર, એમ્બ્યુલન્સ અને વિધવા બહેનોને દર મહિને અપાતી રાશનકીટ મુખ્ય છે. એમ્બ્યુલન્સ સેવામાં માત્ર ને માત્ર ગેસ કે ડીઝલનું જ ચાર્જ લેવામાં આવે છે,…

રાણેકપર અને આણંદપરના રોડ રીપેરીંગ માટે ટેન્ડર

મેસરિયા અને પીપળીયારાજના ચેકડેમ રીપેર થશે વન વિભાગ માટે રૂફ ટોપ પેનલની ખરીદી કરાશે મોરબી જિલ્લામાં પ્રો. સીસી રોડ દ્વારા રાણેકપર એપ્રોચ રોડ કિ.મી. ૦/૦ થી ૧/૪૦૦ સુધીના સ્ટ્રેન્થિંગ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રકાશિત કરવામાં…

મિતાણા ડેમમાં યુવક ડૂબી જતાં મૃત્યુ નીપજયું

છતર ગામે વાડીમાં શોર્ટ સર્કિટના કારણે 30 મણ જેટલો એરંડાનો પાક બળી જતા ખેડૂતે વળતર માટે રજુઆત કરતા કાર્યવાહી ટંકારા: તાલુકાના મિતાણા ગામે આવેલ ડેમમાં ડૂબી જતાં મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતા કેતનભાઈ મનસુખભાઈ ભીમાણી ઉ.30 નામના યુવકનું મૃત્યુ નીપજયું…

તલાક અંગેના નવા કાયદા હેઠળ વાંકાનેરમાં કેસ નોંધાયો

ખોજા જ્ઞાતિના મહિલા ડોકટરે મુંબઈ સ્થિત પતિ સામે કેસ કર્યો વાંકાનેર સીટી પોલીસ મથકમાં મુસ્લિમ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા અંતર્ગત સૌ પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં મહિલાને મુંબઈ ખાતે રહેતા તેના પતિએ ગેરકાયદેસર રીતે ત્રણ…

સીંધાવદરના ભરવાડ યુવાનનું ઇકો હડફેટે મોત

માતાજીના માંડવામા જતા કલાવડી ગામના પાટીયાથી આગળ અકસ્માત વાંકાનેર: તાલુકાના સીંધાવદરના ભરવાડ કુટુંબના ત્રણ જણા સીંધાવદરથી ખોખડદડ ગામે માતાજીના માંડવામા જતા કલાવડી ગામના પાટીયાથી આગળ ગેસ પ્લાન્ટની સામે પહોંચેલ ત્યારે સામેથી આવતી ઇકો કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું રાજકોટ…

ભાટીયા સોસાયટીમાં શેરીમાં પાણી બાબતે વળતી ફરિયાદ

નાની વાતમાં સામસામી ફરિયાદમાં કુલ આઠ આરોપી વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે થયેલ બબાલમાં ચાર આરોપીઓ સામે વળતી ફરિયાદ થઇ છે…. વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ કન્સટ્રક્શનનો ધંધો કરતા ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ ત્રણ માળીયામાં રહેતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!