કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

છેડતી રોકવા વચ્ચે પડનાર સરોળીના યુવકની હત્યા

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત થાનમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક શખ્સ યુવતીની છેડતી કરી રહ્યો હતો એવામાં એક યુવક વચ્ચે પડતા તે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે… સુરેન્દ્રનગર જિલ્લામાં ધુળેટીના દિવસે ખૂનની હોળી…

માર મારતા પત્ની રિસાઈ જતા યુવાનનો ગળાફાંસો

વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિક યુવાનને તેના પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે યુવાને તેની પત્નીને માર માર્યો હતો જેથી યુવાનની પત્ની રિસાઈને સૂઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને…

લજાઈમાં કોમ્પ્લેક્ષની છત ઉપરથી ‘વિદેશી’ કબ્જે

ટંકારા: લજાઈમાં પાર્વતી હોટલ લખેલ કોમ્પ્લેક્ષની છત ઉપરથી પોલીસ ખાતાએ રેડ કરી પોણો લાખ ઉપરથી રકમનો વિદેશી દારૂ પકડેલ છે…. ટંકારા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ લજાઈ-ભરડીયા રોડ, સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ પાંચ દુકાન (મા પાર્વતી હોટલ લખેલ) કોમ્પ્લેક્ષની…

છ વર્ષથી ફરાર દુષ્કર્મનો આરોપી ઢુવાથી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો-દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલા કારખાનામાં આવ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડયો હતો અને આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી વાંકાનેર…

લીંબાળામાં દારૂ પી ને તોફાન કરતો શખ્સ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ અના.પો.કોન્સ ભાવેશભાઇ ધરમશીભાઈ ગરચરે તા-૧૪/૦૩/૨૦૨૫ ના રોજ લીંબાળા ગામમા એક ઇસમ દારૂ પી ને તોફાન કરતો હોવાની ટેલીફોનની વર્ધી આવતા તેના આધારે પી.સી.આર એક ઇસમને પોલીસ સ્ટેશન લાવતા કેફી પ્રવાહી પીધેલ હાલતમા જણાતા…

શું તમારી જમીન કે મકાન પર ગેરકાયદે કબજો છે?

લડવાને બદલે આ રસ્તો અપનાવો તમને મિલકત અને વળતર બંને મળશે જો તમારી જમીન કે મકાન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ઝઘડા અને તણાવને જન્મ આપવાને બદલે કાયદાકીય માધ્યમથી પરિસ્થિતિનો…

સાવડીના શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ મળ્યો

કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા ત્રણ પકડાયા ટંકારા: તાલુકાના સરૈયા ગામ લક હોટલની નજીકથી સાવડીના એક શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ દારૂ મળી આવી અને સપ્લાયર તરીકે હરબટીયાળી ગામના એક શખ્સનું નામ ખુલતા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ…

મકાન કલરકામનું પાણી શેરીમાં નીકળતા બબાલ થઇ

ભાટીયા સોસાયટીમાં રહેતા મૌલાનાને માર પડયો વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં મકાનમાં ચાલતા કલરકામનું પાણી શેરીમાં નીકળતા પાડોશી મહિલાએ આ બાબતે ના પાડતા પછીથી મહિલા અને તેના બે પુત્રો તથા બીજા એકે કલરકામ કરાવનાર મૌલાનાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે… વાંકાનેર સીટી…

ભલગામ પાસે રોડ ક્રોસ કરતા યુવાનનો અકસ્માત

વાઘગઢમાં સાત વર્ષના બાળકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો વાંકાનેર: તાલુકાના ભલગામ પાસે રોડ ક્રોસ કરતા વીશ વર્ષના યુવાનનો અકસ્માત થયો છે અને ટંકારા તાલુકાના વાઘગઢની સીમમાં આવેલ વાડીએ સાત વર્ષના બાળકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યાનો બનાવ બન્યો છે….. મળેલ માહિતી મુજબ ભલગામ…

નવાપરામાં મારામારીમાં મહિલાને ઇજા: સારવારમાં

મિલપ્લોટના યુવાનનો બાઈક સ્લિપનો અકસ્માત વાંકાનેર: અહીં નવાપરામાં થયેલ મારામારીમાં મહિલાને અને મિલપ્લોટના એક યુવાનને બાઈક સ્લિપમાં ઇજા થતા સારવારમાં છે…. અખબારી અહેવાલો મુજબ નવાપરામાં આવેલ વાસુદેવ મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા મનીષાબેન કાનજીભાઈ કુનપરા (ઉ.28) નામની મહિલાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!