કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

દોશી કોલેજ દ્વારા પોલીસ ભરતી માટે સેમિનાર યોજાયો

વાંકાનેર: અહીંની દોશી કોલેજ દ્વારા તાજેતરમાં પોલીસ ભરતી માટે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરી હોય, તેવા ૩૨ વિધાર્થીઓ માટે પરિક્ષા લક્ષી માર્ગદર્શન માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા…

વાંકાનેર એકતા સોસાયટીના 6 વર્ષના બાળ રોજેદાર

વાંકાનેર: વાંકાનેર- રાજકોટ રોડ પર આવેલ એકતા સોસાયટીના ખલીફા બુસરા ઇમ્તિયાઝે 6 વર્ષની દીકરીએ છઠ્ઠું રોઝુ કર્યું હતું, તે બાલમંદિરે જાય છે, એમના મમ્મીનું નામ શાહીનબેન છે…તેમના પપ્પા ઇમ્તિયાઝભાઈ (92288 86921)ને ન્યુ ઓનેસ્ટ હેર સ્ટાઇલ નામથી દુકાન છે. અલ્હમદોલીલ્લાહ !

મોરબીના તા. પ્રા. શિક્ષણાધિકારી ગરચરની બદલી

જોડીયા મુકાયા રાજકોટ: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગેના ઓર્ડરો શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે.વી. પટેલ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં ધોરાજી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ…

હાઇવે પર ટેન્કર પાછળ ટ્રક અથડાયા બાદ ડિવાઈડર સાથે અથડાયો

ટ્રક ચાલકનું મૃત્યુ વાંકાનેર : વાંકાનેર – ચોટીલા હાઇવે ઉપર પુરપાટ ઝડપે ટ્રક ચલાવી ટેન્કર સાથે અકસ્માત સર્જ્યો બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં બિહારના વતની ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું… બનાવ અંગે જાણવા…

પાલિકા કચેરીમાં લેડીઝ રૂમની ફાળવણીની માંગ

જેમાં ટોઇલેટ – બાથરૂમ સહિતની વ્યવસ્થા જરૂરી વાંકાનેર: નગરપાલિકા વોર્ડ નં. ૨ ના સદસ્ય અને મહિલા કોંગ્રેસ સમિતી – વાંકાનેર શહેરના પ્રમુખ નગરપાલિકાના જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણે શ્રીમતી ડિમ્પલબેન સોલંકી પ્રમુખ તથા ચીફ ઓફિસર સમક્ષ આજે ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા…

પાલિકાના બાકી કામો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

પાલિકા ઉપપ્રમુખ દ્વારા અધૂરા કામોને શરૂ કરવા સૂચના વાંકાનેર: વિધાનસભા ગૃહમાં વાંકાનેર શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કરાયેલ કામ અંગે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

ટ્રકોની ટેન્કમાંથી ડીઝલ ચોરી કરતા માથકમાંથી પકડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ટ્રકોની ડીઝલ ટેન્કમાંથી ડીઝલની ચોરી કરેલો જથ્થો હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે મળી આવ્યો હતો…જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલા ટ્રકોની ડીઝલ ટેન્કમાંથી ડીઝલની…

મિતાણા: ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત

હડમતીયા ગામે કારખાનામાં ગેસનો બાટલો ફાટતા ત્રણ મજૂરો દાઝી ગયા ટંકારા: મિતાણા પાસે પાણીના ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત થયા છે અને હડમતીયા ગામે કારખાનામાં મજુરીકામ કરતા ત્રણ યુવાનોને ગેસનો બાટલો ફાટતા દાઝેલાને સારવાર માટે મોરબી લઇ જવામાં આવેલ…

મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવ્યું

જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે વાહન અથડાયુ વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર હોટેલ પાછળ રહેતી મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા અને જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે કોઈ વાહન અથડાતા ઇજા થતા દવાખાનામાં દાખલ છે…જાણવા મળ્યા…

ટંકારામાં લગ્નની લાલચ આપી છેતરનાર મહિલા ઝડપાઈ

ટંકારા: જીવાપર ગામની સીમમા આવેલ મંદિરમા માતાજીની સાક્ષીએ સોદા મુજબ રૂપિયા એક લાખ ચુકવી આજથી ત્રણેક મહિના અગાઉ હળવદ તાલુકાના ચરાડવાના આધેડે સગા સબંધીની મધ્યસ્થી લગ્ન કર્યા હતા. લુંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે સવારે સામાજીક વાયણાની રસમ નિભાવવાના બહાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!