કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મોમીન સમાજને- જિયારતનું ખાણું એ જિયાફત નથી

જો તમે યતીમ, ફકીર, મજબૂર કે ગરીબ હો તો જ જિયારતનું ખાણું ખાજો સિંધાવદર સમાજને રાહ ચીંધે છે એક ગરીબ કુટુંબનો સભ્ય બીમાર પડયો, સહકારી ઉપાડી, સગા-વહાલા સામે હાથ લંબાવ્યો, વેચી શકાય તેવી ઘરવખરી વેચી, ઘર આખું પૈસે ટકે ધોવાઈ…

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સંઘનો સન્માન કાર્યક્રમ

વાંકાનેર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલના ઉત્તમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના અનેક પ્રશ્નોના સફળ પરિણામ પ્રાપ્ત થયા છે. જે પૈકી તાજેતરમાં જ 01/04/2005 પહેલાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા…

લાલપરમા વિજ શોક લાગતા એક મોત: એક ઈજાગ્રસ્ત

વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર મજુરો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હતા, તે દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલુ વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે મજૂરોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું…

જેતપરડાની સીમમાં શેઢાની હદના વાંધા બાબતે હુમલો

રાતડીયાનો શખ્સ વેગનઆર કેફી પ્રવાહી પી ને નીકળતા વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામે વાડાના શેઢે આવેલ બાવળ કાપવા બાબતે પશુપાલકને ખેડૂતે હુમલો કરી માર માર્યાની ફરિયાદ થયેલ છે…..જાણવા મળ્યા મુજબ જેતપરડાના પશુપાલક મોતીભાઇ સતાભાઇ સરૈયા જાતે ભરવાડ (ઉ.વ.૪૬) એ ફરિયાદમાં લખાવેલ…

શાક માર્કેટમાં ગાંજા વેચવા પ્રકરણમાં વધુ ધરપકડ

કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા ટંકારા: મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે ટંકારાની મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે શબલો સલીમભાઈ સોલંકી ટંકારામાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટમાં થળા નં.૧૮ ઉપર ફ્રુટના વેચાણની સાથે ગાંજાનું પણ ખાનગીમાં વેચાણ કરે…

ધમલપરમાં યુવતીની લાશ દાટી દેવાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન

રાતીદેવડીનો શખ્સ સ્પ્લેન્ડર કેફી પ્રવાહી પી ને મળી આવતા વાંકાનેર : તાંત્રિક નવલસિંહ સાથે મળીને એક યુવતીની હત્યા કરી લાશના કટકા કરી તેને વાંકાનેર નજીક દાટી દેવાના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈ તેને વાંકાનેર પાસે લઈ આવી ઘટનાનું…

1 જાન્યુ.થી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ…

કુટુંબીજનોએ માર મારતા સગડી પર પડી જતાં દાઝયા

રાજકોટ: વાંકાનેરના શક્તિ પાર્કમાં રહેતાં એક વૃદ્ધને ભાઈ, ભત્રીજા અને ભત્રીજીએ માર મારતા સગડી પર પડી જતાં બેઠકનો ભાગ અને હાથ દાઝ્યા છે…. જાણવા મળ્યા મુજબ શક્તિ પાર્કમાં રહેતાં જીવાભાઇ લાખાભાઈ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને તેઓ ફળીયામાં બેઠા બેઠા સગડીમાં…

ગાયત્રીનગરમાં નાની વાતમાં લાકડી-પાઇપથી હુમલો

રાજકોટ: વાંકાનેરના ગાયત્રીનગરમાં રહેતાં પીન્ટુ જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૩ર) નામના યુવાન અને તેના બહેન રેખાબેન (ઉ.વ.૪૦) તથા બનેવી મુકેશભાઇ કેશુભાઇ દાહકીયા (ઉ.વ.૪૫) તથા માતા જીલુબેન જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૪૮) પર પડોશમાં જ રહેતાં સંજય દેવીપૂજક, તેના ભાઇ શૈલેષ અને વનીયાએ મળી લાકડી-પાઇપથી…

15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના…

Content Copying Forbidden !!

error: Content is protected !!