કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેરના બે માનવોનુ એવોર્ડ અર્પણ કરી સન્માન

નકલંકધામ હડમતિયા ગુર પુર્ણીમા મહોત્સવ દરમિયાન જીવણ સ્વામી એવોર્ડ અને પ્રેમદાસ એવોર્ડ અર્પણ વાંકાનેરનુ વિરલ વ્યક્તિત્વ અને મહામુલુ રતન એટલે મનજીભાઈ ગોવિંદભાઈ ધરોડીયા. લોકલાડીલુ નામ મનજીભાઈ માસ્તર એમણે વાંકાનેરની પ્રગતીમા સિંહ ફાળો આપ્યો છે. પ્રજાપતિ સમાજ માટે એમણે ખુબ ઉમદા…

મેસરીયા મંડળી: ડખ્ખામાં બીજી ફરિયાદ લખાઈ

વાંકાનેર: મેસરીયાના દેવકુભાઇ જગુભાઇ ધાધલ (ઉ.વ.૪૪) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલ સભ્યોની પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હોય પોતે પ્રમુખ પદનો ઉમેદવાર હોય તેમજ સામા પક્ષે ધીરૂભાઈ વશરામભાઈ રાઠોડ પ્રમુખ થવાના હોય અને બંન્ને…

માટેલ ગામની સીમમાં અજાણ્યા પુરુષનું મોત

ઓળખ મેળવવા તજવીજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અકસ્માત મોત નંબર-૪૧/૨૦૨૪ બી.એન.એસ.એસ. ની કલમ-૧૯૪ મુજબનો બનાવ ગઇ તા.૨૨/૦૭/૨૦૨૪ ના કલાક-૧૩/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમા આવેલ માટેલ-૨, ૬૬ કે.વી. પાવર હાઉસ સામે ખરાબામા એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે…

મેસરીયા મંડળી: ડખ્ખામાં પહેલી ફરિયાદ લખાઈ

વાંકાનેર: તાલુકાભરમાં સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવનાર મેસરીયા મંડળીના પ્રમુખની ચૂંટણીમાં થયેલ ડખ્ખામાં સામસામી ફરિયાદો થઇ છે, જેમાં પહેલી ફરિયાદમાં મેસરીયાના અશ્વીનભાઈ ધીરુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ લખાવેલ છે કે તા-૨૨/૦૭/૨૦૨૪ ના મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની…

અમરાપર રોડ ઉપર ખૂંટિયા સાથે બાઈક અથડાતા મોત

લતીપરના વૃદ્ધાને બાઈક સ્લીપ થતા ઇજા ટંકારા : રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ટંકારા – અમરાપર રોડ ઉપર કાકાની દીકરીની સગાઈના પ્રસંગમાં જતા યુવાનનું બાઈક ખૂંટિયા સાથે અથડાતા બાઈક ચાલક હજનાળી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ…

ભરવાડ યુવકે ઝેર પી લેતા મોત નીપજ્યું

વાંકાનેર : વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકે ઝેરી દવા પી લીધી છે… વાંકાનેરના ભરવાડપરામાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને…

જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઈનું અવસાન

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઇ પારેઘીનું અવસાન થયેલ છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારેઘીના પતિ જેઠાભાઇ અમરાભાઇ પારઘી રહે પીપળીનું ગઈ કાલે દુઃખદ અવસાન થયેલ છે. સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા  

રમતાં રમતાં બીજા માળેથી પડી જતા બાળકનું મોત

વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કવાટરમાં રહેતા પરિવારનો સાત વર્ષનો બાળક લેબર કવાટરના બીજા માળેથી રમતાં રમતાં નીચે પડી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી તેના ડેડબોડીને પીએમ…

મેસરીયા સહકારી મંડળીની ચૂંટણીમાં ડખ્ખો થયો

નવી દેવરીના શખ્સ પાસેથી છરી મળી આવી વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલી શ્રી મેસરીયા જૂથ સેવા સેવા સહકારી મંડળી લી. ની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને જૂથના સાત સાત સભ્યો ચૂંટાયા હતા. આ મંડળીના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી ગઈ કાલે…

અપહરણનો આરોપી શેખરડીનો શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ તથા પોક્સોના ગુનામાં ફરાર આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી કાઢી સગીરાને તેના પરિવાર તથા આરોપીને વાંકાનેર સીપીઆઈ કચેરી ખાતે શોઘી ધોરણસરની…

Content Copying Forbidden !!

error: Content is protected !!