કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

દારૂની ખેપ મારતા સિંધાવદરનો શખ્સ પકડાયો

હથિયાર પ્રતિબંધિતનું ઉલ્લંઘન વાંકાનેર: પીપળીયા રાજ ખાતેથી સીંધાવદરનો શખ્સ મોટર સાયકલ પર દેશી દારુની ખેપ મારતો પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ સીંધાવદર ખાતે રહેતો પ્રવીણભાઈ ઘોઘાભાઈ જખાનીયા (ઉ.વ.25) વાળો પીપળીયા રાજ પાણીના ટાંકા પાસે પોતાના કબ્જા ભોગવટા વાળા હીરો હોન્ડા…

વરમોરા ટાઇલ્સમાં બેભાન થઈ પરિણીતાનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સમાં એક પરિણીતાનું મૃત્યુ થયું છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સ ફેકટરીના યુનિટ નંબર -2ની લેબર કોલોનીમાં રહેતી મૂળ ઝારખંડની બાલેમાદેવી જગમોહન બીરશા તિયું ઉ.24નામની પરિણીતા બેભાન…

દીઘલિયા શાળામાં દાતા તરફથી લોંગ બુકનું વિતરણ

વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં આવેલ દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. થાણે ડિસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રમુખ બિજલબેન જગડ, મહિન્દ્રભાઈ અને એમના સાથીદાર દાતાઓના સહયોગથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.…

વાંકાનેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવતા કલેકટરશ્રી

તા.16 ઓકટોબર 2024 સુધી રહેશે પ્રતિબંધ વાંકાનેર : વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે ભારે વાહનોની પ્રવેશબંધી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર વાંકાનેર શહેરમાં પ્રવેશતા…

આરોગ્યનગરમાં વૃક્ષો વિતરણ સાથે વૃક્ષારોપણ

વાંકાનેર પંથકમાં હરિયાળી સાથે પર્યાવરણ જતનના ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એક પેડ માં કે નામ ને સાર્થકકરવાના પ્રયાસોના ભાગે વાંકાનેર શહેર અને વિસ્તારમાં 67- વાંકાનેર કુવાડવા વિધાનસભા પંથકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શનથી વોર્ડ નંબર ૭ માં ધારાસભ્યના…

યુવા કોંગ્રેસ દ્વારા રોપાઓનું વિતરણ કરાયું

વાંકાનેર: યુવા કોંગ્રેસ દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ કરવા માટે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય નજીક આશાન ફાર્મા ખાતે ખુલ્લી જગ્યામાં વિવિધ ફળો, ફૂલો, છાંયડા કરતા રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું, જેનો લાભ મોટી સંખ્યામાં…

ભેરડા ખાણમાં વીજળી પડતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખાણમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે આકાશી વીજળી તેના ઉપર પડી હતી જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ…

રંગપર નજીક અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત

રાત્રીના અંધારામા આંટાફેરા કરતા પકડાયા વાંકાનેર તાલુકાના રંગપર નજીક ટ્રક અકસ્માતમાં ઘવાયેલા રૈયાધારના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચાર દિવસ પૂર્વે ટ્રક લઇ માલ ભરવા જતો હતો ત્યારે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાતા તેને ઇજા થઇ હતી. આ બનાવથી…

કોઠી પાસે સર્પાકારે ફોરવ્હીલ ચલાવતા કાર કબ્જે

સંધી સોસાયટીનો શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો વાંકાનેર: કોઠી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પર એક ફોરવ્હીલ કાર સર્પાકારે ચલાવતા પોલીસ ખાતાએ પકડેલ છે. જાણવા મળ્યા મુજબ કોઠી ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પર કેફી પીણું પી ને…

રોકડની હેરાફેરીમાં અગાભી પીપળીયાના શખ્સની ધરપકડ

રૂ.2.14 કરોડ જપ્ત: બીજો આરોપી ગોંડલનો નિલેશ ભાલોડી બિલ વગર ખેતપેદાશોની લે-વેચ કરતા વેપારીઓ પાસે કમિશન વસુલી કૌભાંડ આચરતા’તા ટેક્સચોરી કરવા રોકડની હેરાફેરી કરતા ગોંડલ અને વાંકાનેરના અગાભી પીપળીયાના શખ્સને રાજકોટ આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ઝડપી લઇ રૂ. 2.14 કરોડની…

Content Copying Forbidden !!

error: Content is protected !!