કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ…

ભાટિયા સોસાયટીમાં બાળકોની ગણેશવંદના

વાંકાનેર શહેર નજીક આવેલી ભાટિયા સોસાયટીમા ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં નાના ભૂલકાંઓનાં કનૈયા ગ્રુપ દ્વારા વિઘ્ન હર્તાની રંગે ચંગે પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી. બાળકો દ્વારા દાદા નાં પંડાલ ને યથાશક્તિ ફાળો એકત્ર કરી શણગાર તેમજ રોશનીથી સોશોભિત કરવામાં આવેલ…

શહીદ ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ

ભાજપ કાર્યાલયમાં અર્પણ કરાઇ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે શહીદ ભગતસિંહજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા તથા શહેર કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા, અનું. જાતિ મોરચા…

જિ.પંચાયતમાં આજે જુદીજુદી કમિટીની રચના

વાંકાનેરમાંથી કોણ ચેરમેન બનશે? લોકોમાં ઉત્સુકતા મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની જુદીજુદી કમિટીની રચના કરવામાં આવશે અને જે તે કમિટીમાં જે સભ્યોના નામ રાખવામાં આવ્યા છે તેની જાહેરાત કરવામાં…

રેલવે ફાટકે ટ્રેન હડફેટે યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામના રેલવે ફાટક પાસે પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા એક યુવાનનું મોત નીપજ્યાનો કરુણ બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ ઢુવાના અમૃત સીરામીકમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના પશ્ચિમ સિંહભૂમિ જિલ્લાના સેડલેબીન્જા કુમારડુંગી ગામના…

ધારાસભ્યને માલધારી સમાજે પેંડા ભારોભાર જોખ્યા

માલધારી સમાજના યુવાનોએ જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો પેંડા ભારોભાર જોખવાની રાખેલ માનતા ઉતારી વાંકાનેર શહેર ખાતે માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ગયા વર્ષે ભરવાડ સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો પેંડા ભારોભાર જોખવાની માનતા માની હતી.જેથી સોમાણી…

ચંદ્રપુરમાં આમ સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ

આવતી કાલે યોજાનાર તમામ મુસ્લિમ બિરાદરોને રબ્બાની કમિટી તરફથી આમંત્રણ વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે રબ્બાની કમિટી દ્વારા પવિત્ર ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આવતીકાલ તા. 30 સપ્ટેમ્બર, શનિવારે રાત્રીના નવ વાગ્યે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું…

ત.ક. મંત્રીને વિસ્તરણ અધિકારી સંવર્ગમાં બઢતી

સિંધાવદરના આઈ.એ. પરાસરાનો સમાવેશ મોરબી જીલ્લા પંચાયત હેઠળ આવતા ચાર ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતીના હુકમ આપવામાં આવ્યા છે. મોરબી જીલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવા માટે જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા…

મોટા ભોજપરામાં 12 કિલોની કેક કાપી ઉજવણી

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે આજે આપણા પયગમ્બર (સલ્લલલાહો અલયહે વસલ્લમ) ના મુબારક જન્મદિવસની ઉજવણી સવારે પાંચ વાગ્યે 12 કિલોની કેક કાપી કરવામાં આવી હતી. જેનું આયોજન અલ મદદ કમિટી ભોજપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કમિટીના ખોરજીયા રિયાજ, કડીવાર…

આજે વાંકાનેરમાં બપોરે ત્રણ વાગ્યે ઝુલુસ

૨બીઉલ અવ્વલ માસના શરૂ થવાની સાથે જ વાંકાનેરના મુસ્લિમ વિસ્તારો તકરીર – ન્યાઝ ના કાર્યક્રમો અને આકર્ષક લાઇટિંગ રાત્રીના સમયે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. લક્ષમીપરા, હુશેન ચોકવાળી શેરી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકની પાછળ ની શેરીમાં આ માસ ના પ્રારંભથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!