વાંકાનેર પંથકમાં પોણો ઇંચ વરસાદ પડયો
વીજળીએ કડાકા ભડાકાથી લોકોને ડરાવ્યા વાંકાનેર પંથકમાં ગઈ કાલે સાંજે અચાનક જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે ધૂળની આંધી ઊઠી હતી અને પોણો ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. બપોરે ધોમધખતા તાપની જગ્યાએ…