કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

નવી બનેલી શાળામાં પહેલા વરસાદમાં જ દીવાલમાંથી પાણી આવવા લાગ્યું !

મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ

જવાબદારો સામે પગલાં લેવાશે? વાંકાનેર ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે જ બની છે વાંકાનેર: તાલુકાની તાલુકા શાળા નં -૧ ની પેટા શાળા શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે કરોડોના ખર્ચે નવી શાળા બની અને…

રાજાવડલાના યુવાનને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ

હવે નેશનલ કક્ષાએ ચંદીગઢ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭…

માટેલમાં દોઢ વર્ષના બાળકને સાપ કરડી ગયો

ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો કેરાળા અને વોરાવાડ નજીક રહેતા મહિલાને બાઈક સ્લીપ થતા ઇજા વાંકાનેર: માટેલ ગામે રહેતા દોઢ વર્ષના બાળકને સાપ કરડી ગયેલ હતો, બીજા બનાવમાં ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો, કેરાળા ગામના…

ઝુંપડામાં એક્ટિવાની લાઈટ જતા પાઇપથી હુમલો

ઝુંપડા સામસામા આવેલ છે વાંકાનેર: અહીં ઝુંપડામાં એક્ટિવાની લાઈટ કરતા ડખ્ખો થયો હતો. જેમાં એક વ્યક્તિ પર પાઇપથી હુમલો થયો હતો. મળેલ માહિતી મુજબ, ચંદ્રપુર હાઇવે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા રામાભાઈ માનાભાઈ સિંધવ (ઉંમર વર્ષ 45) ગઈકાલે રાત્રે 10…

માતાના મઢ પગપાળા જતા બે યુવાનોનો અકસ્માત

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

વાંકાનેર: અહીંના બે યુવાનો વાંકાનેરથી પગપાળા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મોરબી ત્રાજપર ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના બે યુવાનો (1) વિકાસભાઇ નાનજીભાઈ કરીવાર (ઉ.21) અને રાજેશ જીતેષભાઈ કુંઢીયા (ઉ.રર)…

મહિલાને બાઈકમાંથી પડી જતા ઈજા

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

રસાલા રોડ પરથી દુકાનો પાસે આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર: અહીંના ૪૬ વર્ષના મહિલા બાઈકની પાછળ બેસીને મોરબીથી વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા ઈજા થતા મોરબી અને પછી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે, વાંકાનેર…

ગુલાબનગરના યુવકને અકસ્માતમાં ઇજા

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

વાંકાનેર: અહીંના ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરના યુવકને અકસ્માતમાં ઇજા થતા દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો… વાંકાનેરના હસનપર ગામે બ્રીજ પાસે વાહન અકસ્માતમાં ઇજાઓ થતા જેરામભાઇ દેહુરભાઇ ઉધરેજા (ઉ.40) રહે. ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરને સારવાર માટે મોરબીની સિવિલે લઇ…

જીતુભાઇ સોમાણીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ

વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. તેમને જલદી સ્વસ્થતા પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છકો શુભકામનાઓ આપી રહ્યા છે … સૌરાષ્ટ્રની સુવિખ્યાત સિનર્જી હોસ્પિટલમાં જાણીતા કાર્ડીયો વાસ્કયુલર સર્જન ડો. વિશાલ પોપટાણીએ સફળ એન્જીયોપ્લાસ્ટી ઓપરેશન કર્યુ હતું. શ્રી…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રેંકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮…

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રંગપર શાળામાં વૃક્ષારોપણ

વાંકાનેર: ગઈ કાલે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાહેબ, બી આર સી કોઓર્ડીનેટર બાદી સાહેબ, સીઆરસી…

Content Copying Forbidden !!

error: Content is protected !!