વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે અકસ્માત
ભલગામ નજીક વર્ષાબેન અને ભેરડા ગામે શામજીભાઈનું મૃત્યુ નિપજ્યું વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ભલગામ નજીક બાઈક પાછળ બાઈક અથડાતા બાઇકની પાછળ બેઠેલા વર્ષાબેન ડેંગડા નામના મહિલાને ઇજા પહોચતા સારવારમાં ખસેડાયા હતા. બાદમાં સારવાર દરમિયાન તબિયત લથડતા તેમનું મૃત્યુ નિપજતા વાંકાનેર…