કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મોરબી જીલ્લામાં ત્રણ પીએસઆઈની આંતરિક બદલી

વાંકાનેર સીટીના એન. એમ. ગઢવીની માળિયા પોલીસ મથક ખાતે બદલી કરાઈ મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે અને બદલી પામનાર પોલીસ અધિકારીએ બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો…

ઝાલા સાહેબને તૃતીય વાર્ષિક પુણ્ય તિથિ પર શ્રદ્ધા સુમન

અરણીટીંબાના વતની ઝાલાસાહેબથી ગુનેગારો થર થર કાંપતા દીપડા સાથે બાથ ભીડી ઠાર કરેલો: પોરબંદરના ગેંગસ્ટરોને જિલ્લો છોડાવ્યો હતો 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી અબ્બાસ-મસ્તાનની નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજબબ્બરે એસ.પી. જંજીરવાલાનો રોલ કર્યો…

ઉછીના નાણાની લેતીદેતી બાબતે દવા પીધી

ઉઘરાણીના મામલે સાત દિવસથી ચેક વટાવવાના મામલે માથાકૂટ થતી હતી વઢવાણના યુવાને રિવરફ્રન્ટ ઉપર બગીચામાં આવી અને ઝેરી દવા ગટગટાવી હાલમાં સારવાર માટે દવાખાને ખસેડ્યો તબિયત અત્યંત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેરના યુવાન પાસે 10 લાખ રૂપિયા લીધા…

ઢુવાના વિજયને વાહન અકસ્માતમાં ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસેની ભવાની હોટલ નજીક રહેતા વિજય ફતેસિંહ પરમાર નામના ૨૨ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થઇ હતી. આથી મોરબી શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જાંબુડીયા વચ્ચેથી બાઈક લઈને જતા…

વાંકાનેરના હાસ્‍ય કલાકાર કાલે ડી.ડી.ગિરનાર પર

સંજય વ્‍યાસનો આ કાર્યક્રમ સાંજના ૪:૩૦ કલાકે પ્રસારીત થશે વાંકાનેર, તા. ૬ : અમદાવાદથી પ્રસારીત થતી ડી.ડી.ગિરનાર ચેનલ પર કાલે તા. ૭ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે વાંકાનેરનું ઘરેણું સમાન હાસ્‍ય કલાકાર સંજય વ્‍યાસનો હાસ્‍ય કાર્યક્રમ ‘ગમ્‍મત ગુલાલ’ પ્રસારીત…

ઉચાપતના બનાવમાં પગલાં કેમ નહીં ?

૨૧.૪૪ લાખની નાણાકીય ઉચાપત બાબતનો ડીડીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાંકાનેર તાલુકામાં આવેલ જુદી જુદી ૨૧ જેટલી શાળાઓના પગાર બિલમાં યેનકેન પ્રકારે ગેરરીતિ કરવામાં આવી હોય અને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેવી…

એસટી બસે ઇકો કારને હડફેટે લેતા મુસાફરોને ઇજા

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક એસટી બસના ચાલકે ઇકો કાર સાથે અકસ્માત સર્જતાં ઇકોમાં બેઠેલ એક મુસાફરના દાત પડી ગયેલા તેમજ અન્ય બે મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાંકાનેર તાલુકા…

પેન્શનર સમાજની કાલે વાર્ષિક સાધારણ સભા

વાંકાનેર તાલુકા પેન્શનર સમાજ 70 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરોનું સન્માન કરશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પેન્શનર અને સિનિયર સિટીજન સમાજના મંત્રી જી.ટી.પાટડીયાની યાદી જણાવે છે કે આગામી તા.7/5ને રવિવારના રોજ શહેર તથા તાલુકાના પેન્શનરોની વાર્ષિક સાધારણ સભા અત્રેના જીનપરાચોક…

ચાલો જાણીએ વાંકાનેર તાલુકા વિષે

વાંકાનેર તાલુકામાં મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે. અનુ. જનજાતિમાં વસતિ વધારો સૌથી વધુ છે. ૨૦૧૧માં ૧૦૦૦ પુરૂષ સામે ૯૬૧ સ્ત્રીઓ હતી. ૧૦ ગામોમાં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ છે. સાક્ષરતા દર ૬૩.૯૩…

માટેલ ગામે હાઇસ્કુલની મંજૂરી આપવામાં ઠાગાઠૈયા

આજુબાજુના ૧૦ ગામના વિદ્યાર્થીઓની શિક્ષણ માટે રઝળપાટ વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ-વિરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા એવી ફરિયાદ ઉઠી છે કે માટેલ ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે. જેથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી શકે. વાંકાનેર તાલુકાના માટેલ ગામની…

Content Copying Forbidden !!

error: Content is protected !!