12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ
ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…