વાંકાનેરમાં રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ
શ્રી સદગુરુ આનંદ આશ્રમ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે આયોજન આર્યુવેદિક-હોમીયોપેથીક-એકયુપ્રેસર કેમ્પમાં વિનામૂલ્યે નિદાન તથા દવા અપાશે, નામાંકિત ડોકટરોની ટીમ સેવા આપશે વાંકાનેર-રાજકોટ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે સદગુરુ પ.પૂ.રણછોડદાસજી મહારાજ તથા મહામંડલેશ્વર ૧૦૦૮…