કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના રેલવેબ્રિજ નજીકથી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ જણાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ આ ત્રણમાં સાગર ભુપતભાઇ ધોળકિયા, ભુપત કાનાભાઈ રાતડીયા અને યુનુસ શરીફભાઈ કૈડા નામના યુવાનનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રોકડા રૂપિયા 12030 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!