કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તીથવા ગામે જુગાર રમતા 3 પકડાયા, 2 છનનન

વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં તીનપતિ રમી રહેલાઓ સામે કાર્યવાહી કરેલ છે.

રાજુભાઇ વાઘજીભાઇ સીતાપરા, મગનભાઇ કશનભાઇ સાંથલીયા અને રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયાને રોકડા રૂપિયા 10,400 સાથે રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે આરોપી સવજીભાઇ બાલાભાઇ કોળી અને રમેશભાઇ બોઘાભાઇ ભરવાડ પોલીસને જોઈ નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!