કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મહિલાએ ઝેરી દવાના ટીકડા પી લેતા સારવારમાં

સુર્યારામપરમાં મૈત્રી કરાર કરેલ યુગલમાં ઝઘડા

બાથરૂમમાં પડી જતાં યુવાનને ઇજા વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મહિલાએ પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા બીજા બનાવમાં માટેલ રોડ ઉપર આવેલ કંપનીમાં રહેતો શખ્સ બાથરૂમમાં પડી જતાં સારવાર…

વાંકાનેરમાં સિઝનનો 17 ઇંચ વરસાદ પડયો

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

વાંકાનેર અને ઢુવા ચોકડીએ વરસાદ પડી રહ્યો છે વાંકાનેર: લોકોએ મેળાની મજા માણી લીધી છે, તહેવારો પુરા થઇ ગયા છે, ત્યારે આજ સવારથી વેપારીઓએ દુકાન ખોલી- ન ખોલી વાંકાનેરમાં વરસાદ શરુ થઇ ગયો છે અને અત્યારે પણ ધીમી ધારે વરસી…

વાંકાનેર લીમડા ચોકમાં ફરી બીજો રાત્રીના ઝડપાયો

રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડયો

હાજીઅલી ચેમ્બર પાસેની દુકાનો પાસે આંટાફેરા કરતો’તો વાંકાનેર: રાત્રીના સાડા દશ વાગ્યે વાંકાનેર હાજીઅલી ચેમ્બર પાસેની દુકાનો પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતા જોવામાં આવતા તેને પોલીસે પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ રાત્રીના સાડા દશ વાગ્યે વાંકાનેર હાજીઅલી ચેમ્બર…

મિલ પ્લોટના યુવાનને અજાણ્યા માણસોએ છરી મારી

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

વિનોદભાઈ નાગવાડીયાને બે શખ્સોએ લાકડીઓ મારી વાંકાનેર: મિલ પ્લોટમાં અગાઉ થયેલ સમાધાન નહીં ગમતા અન્યો ચાર જણા સાથેના ઝઘડામાં છરી માર્યાનો બનાવ બનેલ હતો ત્યારે વધુ એક બનાવમાં  મિલ પ્લોટના જ યુવાનને અજાણ્યા માણસોએ ઝઘડો કરીને છરી મારી હતી અન્ય…

મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર પટેલ

મોરબી જિલ્લાના એસપીની બદલી: અમદાવાદ મુકાયા મોરબી : રાજ્યના 105 આઈપીએસ અધિકારીઓની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરવામાં આવી છે. તેમને અમદાવાદ એસઓજીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની…

ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી

ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસની લાલ આંખ વાંકાનેર: શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા બેફિકરાઈથી પૂર ઝડપે વાહન ચલાવતા અથવા બીજાને અડચણરૂપ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે અલગ અલગ સમયે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. દંડાયેલા…

વિશીપરામાં સમાધાન પછી છરીઓ ઉડી

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

ચાર જણાને ઇજા થતા સારવારમાં વાંકાનેર: અહીં વિશીપરામાં બે જણાને કોઈ બાબતે ઝગડો થયેલ હોય જે ઝગડાનું સમાધાન થઇ ગયેલ અને ત્યાં ઉભા હોય જે બાબતે ચાર જણાને સારૂ નહી લાગતા છરી વડે ઇજાઓ અને ઢિકાપાટુનો માર મારી ગાળો બોલી…

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

ડેમ સાઈટ પર ચૌદ ઇંચ વરસાદ પડયો વાંકાનેર: તાલુકાનો મચ્છુ-1 ડેમ અત્યારે 44.96 ફૂટ ભરાઈ ગયો છે એટલે કે ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ જેટલો બાકી રહ્યો છે, ટકાવારીમાં વાત કરીયે તો 68.11 % ભરાયો છે, મતલબ કે ઉપરના ચાર…

મકનસર પાસે ડેમુ ટ્રેન હડફેટે અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

વાંકાનેર-મોરબી રેલ્વે ટ્રેક પર ગઈ મોડી રાત્રિના મકનસર રેલવે સ્ટેશન નજીક કિમી નં. 14/16 થી 14/17 વચ્ચે પસાર થતી ડેમુ ટ્રેન નંબર 79451ની હડફેટે આવી જતા એક અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના પુરુષનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયાનો બનાવ…

અન્નપૂર્ણા યોજનામાં વાંકાનેરમાં 300 લોકોને મળતું ભોજન

વાંકાનેરમાં હાલ ત્રણ સ્થળોએ ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે વાંકાનેર: કેન્દ્ર સરકારશ્રીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે, ગુજરાતમાં તેનો અમલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!