કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

ડેમ સાઈટ પર ચૌદ ઇંચ વરસાદ પડયો

વાંકાનેર: તાલુકાનો મચ્છુ-1 ડેમ અત્યારે 44.96 ફૂટ ભરાઈ ગયો છે એટલે કે ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ જેટલો બાકી રહ્યો છે, ટકાવારીમાં વાત કરીયે તો

68.11 % ભરાયો છે, મતલબ કે ઉપરના ચાર ફૂટ એટલે ડેમ ભરાઈનો લગભગ 32 % થાય છે, ડેમ સાઈટ પર અત્યાર સુધીમાં સીઝનનો 356 એમએમ (સવા ચૌદ ઇંચ) વરસાદ પડયો હોવાનું જાણવા મળેલ છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!