કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જેતપરડા કંપનીના બે શ્રમિક દાઝી જતાં સારવારમાં

જેતપરડા કંપનીના બે શ્રમિક દાઝી જતાં સારવારમાં

ગરમ પાણી બંને શ્રમિકને ઉડેલ વાંકાનેર:તાલુકાના જેતપરડા ગામે આવેલી અશીયાટીક કેમિકલ નામની કંપનીમાં કામ કરતાં મુળ મધ્યપ્રદેશના બે મજૂર ગરમ પાણી ઉડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ જેતપરડાની કંપનીમાં કામ કરતાં મુળ એમપીના વિનોદ દુબલીયાભાઇ…

દવા પીધેલ મહિકાના ત્રણ યુવાનો પૈકી એકનું મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

આરોપીઓ ગઈકાલે જેસીબી લઈ જમીનમાં રસ્તો કરવા આવેલા વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ રીંગણીના છોડમાં છાંટવાની દવા ઝેરી દવા પીધી હતી. જેમાં એક યુવકનું મોત નિપજયાના સમાચાર છે, રીંગણીના પાકમાં છાંટવાની ઝેરી…

વાંકાનેર/ ટંકારામાં મતદાર યાદી સુધારણા કેમ્પ

લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત વાંકાનેર અને ટંકારાના વિવિધ ગામોમાં જુદા જુદા દિવસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોકુલ સ્નેક્સ પ્રા.લી ભલગામ વાંકાનેર ખાતે તા. ૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી…

રેતી ખનન માફિયાઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

રેતી ખનન માફિયાઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

મહીકા ગામની ઘટના ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેરી દવા પીઘી ધાકધમકી આપતાં હોઈ અને માથાકુટ કરવા આવતાં ત્રણેયએ ગભરાઈને આ પગલુ ભર્યું વાંકાનેર: તાલુકામાં આવતા મહીકા ગામમાં રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ આપઘાત પ્રયાસનો પ્રયાસ કર્યો…

ભાઈએ ઝઘડામાં ઢીકાપાટુ મારતા બહેનને ઈજા

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

સરતાનપર રોડ પર દવા પીતા સારવારમાં નાની મોલડીમાં અકાળે યુવાનનું મોત વિજળીયા પેટ્રોલ પંપના માલિકને નોટિસ વાંકાનેર: અહીં ભાઈએ ઝઘડામાં ઢીકાપાટુ મારતા બહેનને ઈજા થતા અને સરતાનપર રોડ પર દવા પીતા આઘેડ સારવાર લીધી હતી, ચોટીલા તાલુકાના નાની મોલડીમાં અકાળે…

વાંકાનેરમાં એકતા પદયાત્રા યોજાઈ

દેશભક્તિના માહોલનું સર્જન વાંકાનેર: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં વાંકાનેર વાસીઓ ઉમંગભેર જોડાયા હતા. જેના…

ખંભે ટીંગાડેલ થેલામાંથી વિદેશી દારૂ મળ્યો

રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડયો

સરતાનપર-પાનેલી રસ્તે પોલીસ કાર્યવાહી વાંકાનેર: તાલુકાના સરતાનપરથી પાનેલી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ પાવરહાઉસ પાસે રોડ ઉપર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરતો હતો, દરમ્યાન એક શખ્સ ખંભામાં એક થેલો ટીંગાડી મોટર સાયકલ લઈને નીકળતા વિદેશી દારૂની બે…

દવા પી ગયેલ ગારીડાની સગીરાનું સારવાર દરમિયાન મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

લજાઇ ચોકડીએ સાપ કરડી ગયો વાંકાનેર: તાલુકામાં આવેલ ગારીડા ગામે રહેતા પરિવારની સગીર વયની યુવતી તેના ઘરે કોઈ કારણોસર દવા પી ગઈ હતી અને છેલ્લા પખવાડિયાથી મોરબીમાં સારવાર હેઠળ હતી જેનું સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ…

વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના સાહેબ બુધવારે વાંકાનેરમાં

રાત્રિ રોકાણ કરશે સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી…

ચાલુ કારે હાર્ટ એટેક: આંબેડકરનગરના યુવાનનું મોત

લીંબડી પાસે તબિયત લથડી હતી સીરામીક કારખાનામાં મજૂરી કરતા હતા મૃતક મિત્રો સાથે અમદાવાદ ફરીને આવતા હતા રાજકોટ: ચાલુ કારે હાર્ટ એટેક આવતા વાંકાનેરના યુવાનનું મોત નીપજ્યું હતું. તેઓ મિત્રો સાથે અમદાવાદ ફરીને આવતા હતા ત્યારે લીંબડી પાસે તબિયત લથડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!