ઉભા બાઈકને ઠોકર મારતા ગાંગીયાવદરના આધેડનું મરણ
વઘાસીયા ટોલનાકાથી આગળ વળાંક પર બનેલો બનાવ વાંકાનેર: ગાંગીયાવદરના પિતા-પુત્ર બાઈક લઈને વઘાસીયા જતા વળાંક વળવા બાઈક ઉભું રાખેલ ત્યારે પાછળથી એક ટ્રકે ઠોકર મારતા સિત્તેર વર્ષના આધેડનું મરણ નીપજેલ છે…. પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદરના કાનજીભાઇ…