કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોઠારીયાના યુવાનને જૂના ઝઘડાના ખારે ધમકી

લજાઈમાં લાકડાના પાટિયા પાછા માંગતા માર

મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધેલ

ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા આધેડ તથા એક શખ્સે મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા આધેડે પરત માગતા આરોપીએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે…

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી બાબુભાઈ મોહનભાઈ સારેસા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીએ મકાન બાંધકામનો સરસામાન ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

સંયુક્તમા લીધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા ફરીયાદીએ પાછા માંગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!