કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

દિગ્વિજયનગરના ખાનભાઈનું બેભાન થયા બાદ મોત

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

મૃતક પોલીસ ખાતાના કર્મચારી વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) માં રહેતા બહાદુરખાન બુરહાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે દુકાને બેઠેલા હતા, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં…

શ્રમયોગીએ કાયમી કરવા કરેલો કેસ રદ

મહિલાની ધરપકડ ન કરવાનો હાઇકોર્ટનો આદેશ

દલીલ: વન ખાતાના શ્રમયોગીએ સળંગ 240 દિવસની કામગીરી કરેલ નથી મોરબી વન વિભાગમાં રોજમદાર ઉપર કામગીરી કરતા શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રાજકોટ ઔદ્યોગિક અદાલતે ફગાવી દીધો છે.આ કેસની હકીકત મુજબ નાયબ વન સંરક્ષક મોરબી…

કોંગ્રેસનું લોકોને જાગૃત કરવા મહાઅભિયાન

“વોટ ચોર ગદ્દી છોડ” ના સૂત્ર સાથે સહી ઝુંબેશનો આરંભ દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે…

અંધારામાં દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો પકડાયો

સ્વપ્નલોક સોસાયટીના રહીશ પાસેથી 'ઈંગ્લીશ' મળ્યો

કોટડા નાયાણીમાં રૂ.૩૦૦૦/- નો દેશી દારૂ સાથે ઝડપાયો નવાપરાનો શખ્સ વરલીફીચરના આંકડા લખતા પકડાયો ઢુવા ચોકડી પાસે રોડ પર નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયો વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણીનો એક શખ્સ વેચાણના ઇરાદે રાખેલ રૂ.૩૦૦૦/- નો દેશી દારૂ સાથે ઝડપાયો છે…

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિની બદલી

થરાદ જિલ્લામાં કલેકટર તરીકે મુકાયા મોરબી: રાજ્ય સરકાર દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ તરીકે બે સનદી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબીના લોકપ્રિય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને વાવ થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં…

ચંદ્રપુર ગામે વૃદ્ધને ઘેર હાર્ટએટેક આવતા મૃત્યુ

સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.73) નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું…

કોઠારીયા: જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલીમ યોજાઈ

પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા’ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા (MYGS)’ ની નવી પહેલ હેઠળ જવાહર નવોદય વિદ્યાલય (JNV), કોઠારિયા ખાતે શિક્ષકો માટે એક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જવાહર નવોદય વિદ્યાલય, દીવ સહિત ૮…

મહિકા અને જાલીડા સહ. મંડળીએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા

રાજકોટ ઝોન જોઈન્ટ રજિસ્ટ્રાર અને મોરબી જિલ્લા રજિસ્ટ્રારની પ્રેરક ઉપસ્થિતિ વાંકાનેર: મોરબી જિલ્લામાં સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ તેમજ માર્કેટિંગ યાર્ડના સભ્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી સહકાર ક્ષેત્રના વિકાસ માટે આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે.…

મીલ પ્લોટનો યુવાન ધતૂરાના છોડના બી ખાઇ ગયો

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

પત્ની સાથે બોલાચાલીમાં માઠુ લાગી ગયું હતું રાજકોટ: વાંકાનેર મીલ પ્લોટમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા ધતૂરાના છોડમાંથી બી લાવીને ખાઇ લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલ પ્લોટમાં રહેતાં…

વિવેકાનંદ સોસાયટીમાં વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત

ભાટીયા સોસાયટીમાં આઘેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

વાંકાનેર: શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા વૃદ્ધાને હાર્ટ એટેક આવી જતાં મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ગીતાબેન દેશળભાઈ પરમાર (ઉ.વ. 67) નામની વૃદ્ધા મહિલા ગઇકાલે સાંજે પોતાના ઘરે સંડાસ બાથરૂમ હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવી જતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!