માથક પાસે ઈનોવા કારમાં દેશી દારૂ ઝડપાયો
ભાટીયા સોસાયટીના શખ્સની ધરપકડ સરતાનપર રોડ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત વાંકાનેર: હળવદ તાલુકાના માથક – કડીયાણા રોડ ઉપરથી ઇનોવા કારમાંથી ૫૧૫ લીટર દેશી દારૂ કિ.રૂ. ૧,૦૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૩,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને હળવદ પોલીસે પકડી પાડયો છે.હળવદ પોલીસને…


