હથિયાર અને દેશી દારૂ સાથે ઝડપાતા કાર્યવાહી
અરણીટીંબા, મીલપ્લોટ અને નવાપરામાં પોલીસ દરોડા મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે.ત્યારે તાજેતરમાં જાહેરનામાનો ભંગ કરતા 1 શખ્સ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આરોપી ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી મીલપ્લોટ ચોક ઉપર પોતાના કબ્જામાં એક સ્ટેઈનલેસ…