વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ અતિભારે વરસાદની શકયતા
વાંકાનેરવાસીઓ સાચવજો! લેન્ડ ફોલ વખતે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે, ત્યારે વર્તમાન સ્થિતિ જોતા બીપરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ થાય તેમ હોવાથી વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ભારે પવન…