સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્કસ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્ર તથા ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતો વાંકાનેરની ફૈઝ સ્કુલનો વિદ્યાર્થી આલ ભરત
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 કોમર્સની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે વાંકાનેરનની ફૈઝ સ્કુલના વિદ્યાર્થી આલ ભરતએ રેકોર્ડ બ્રેક પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે… આલ ભરત અમરાભાઈ…