ઢોરને બચાવવા જતાં ટ્રેકટરે પલટી મારી

ગુંદાખડાના યુવાનનું મોત: સમઢીયાળા ગામની સીમનો બનાવ પગ લપસી જતા ઈજાગ્રસ્ત આધેડનું મોત વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા દેવકણભાઈ કડવાભાઈ સાપરા (34) ટ્રેક્ટર નંબર જીજે 36 એફ 7720 લઈને સમઢીયાળા ગામની સીમમાં ગુણવંતભાઈ ભરવાડની ખાણ નજીકથી ટ્રેક્ટર લઈને પસાર થઈ…






