કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મચ્છુ-1 મોજાથી છલકાય છે, હજી પા ફૂટ અધૂરો છે

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

મોરબી જિલ્લો આગામી 24 કલાક ઓરેન્જ ઝોનમાં નાગરિકોને મચ્છુ નદીના પટમાં નહિ જવા સૂચના વાંકાનેર: આ લખાય છે ત્યારે આજ શનિવારના આઠ વાગે મચ્છુ-1 ડેમ હવાથી ઉછળતા પાણીના મોજાથી છલકાય છે, પૂરો ભરાવામાં હજી 4 થી 5 દોરા બાકી છે,…

માટેલ પાસે ફેકટરીમાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

ઇલેક્ટ્રિક શોક લાગતા બેન્ક કર્મચારીનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ ફેકટરીમાં વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ લિજોન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની માતલસિંગ મગનસિંગ ઉ.31 નામના યુવકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર…

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેર રાજને પણ રાતીદેવરી આવવું પડે છે. સીંધાવદર,…

નવ હોસ્પિટલોમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ

પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપનું પ્રશંશનીય કદમ ૧૫૦૦ મા ઈદે મીલાદુન્નબીની ખુશીના પવિત્ર અવસરે પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપ દ્વારા વાંકાનેર શહેરની નવ હોસ્પિટલોમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્ય દ્વારા દર્દીઓ તથા તેમના પરિજનોને આરોગ્ય અને ખુશીની…

વીરપરની સીમમાંથી દારૂની ભઠ્ઠી પકડાઈ

સ્વપ્નલોક સોસાયટીના રહીશ પાસેથી 'ઈંગ્લીશ' મળ્યો

પંચાસરના શખ્સનું નામ સામે આવ્યું સજનપર નજીક જુગારની રેડમાં 3 શખ્સની ધરપકડ વાંકાનેર: તાલુકાના વીરપર ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દારૂની રેડ કરવામાં આવી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1600 લીટર આથો તથા 60 લિટર…

વાંકાનેરની પેટા તિજોરી કચેરી બંધ કરવા નિર્ણય

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

રાજય સરકારના નાણા વિભાગનો નિર્ણય કર્મચારીઓને અન્ય કચેરીઓના હવાલે કરાશે કલેકટર સહિતની કચેરીઓને પરિપત્ર પાઠવાયા રાજય સરકારના નાણા વિભાગ દ્વારા મોરબી જીલ્લાની વાંકાનેર સહિત રાજયની 10 પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ તિજોરી કચેરીઓના કર્મચારીઓના સ્ટાફને…

લેબર કવાર્ટરમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

10 દિવસ પહેલા જ લાકડધાર નજીકના કારખાનામાં કામે આવ્યા હતાં યુવતીની લાશ ઉતારી બાદમાં યુવાન પણ લટકી ગયો વાંકાનેર: તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવક અને યુવતીએ એક જ રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે…

17 લાડવા આરોગી 80 વર્ષના સ્પર્ધક પ્રથમ

ગણેશ મહોત્સવમાં યોજાયેલ મોદક સ્પર્ધા પ્રથમ ક્રમે વરડુસરના, બીજા ગુંદાખડાના અને ત્રીજા ક્રમે ખાનપર ગામના વાંકાનેર: અહીં ગણેશ ઉત્સવ સમિતિ આયોજીત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલ ખાતે શહેર તથા તાલુકાની જનતા માટે લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન…

સ્ટાર સપ્લાયર્સ (વાંકાનેર) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

સ્ટાર સપ્લાયર્સ (વાંકાનેર) સિકંદર બ્લોચ અને ગરીબનવાઝ પેટ્રોલિયમ (જોધપર) જાકીર બ્લોચ તથા ગફૂરભાઇ રાઠોડ મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (વાંકાનેર) મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

Content Copying Forbidden !!

error: Content is protected !!