કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મામૂલી રકમની લેતી દેતી બાબતે બાઇક સળગાવી દીધું

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વર્લીફીચરના આંકડા લખતા પકડાયો વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે 50 થી 100 રૂપિયા આપવા બાબતે ધોકા વડે માર મારીને તેના બાઇકને સળગાવી દેવામાં આવ્યું હતું જેથી વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. જાણવા મળતી માહિતી મુજબ…

ગારિયા પાસેથી દેશી દારૂ ભરેલી કાર પકડાઈ

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

રૂ.૬,૧૫,૦૦૦/-નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના ગારિયા ગામ પાસે થાન તાલુકાના નળખંભા ગામના શામજી ઉર્ફે વિજય સુખાભાઈ સારલા નામનો વ્યક્તિ મહીન્દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી કાર રજી.નંબર GJ-03-JC-6751 કિ. રૂ. ૫,૦૦,૦૦૦/- વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવું…

૧૫ લાખના ૧૮ ચૂકવ્યા: વ્યાજમાં મકાન પડાવી લીધું

લુણસરીયાના દરબાર યુવાનને વ્યાજખોરોનો ત્રાસ

ફરિયાદીના પત્નીને પણ ધાકધમકી મોચી શેરીમાં રહેતા શખ્સને ઉઘરાણી કરવા માટે છરી બતાવી વાંકાનેર: અહીં મોચી શેરીમાં રહેતા ફરીયાદીને ચાર આરોપીઓ પાસેથી પોતાના મકાનનો દસ્તાવેજ કરી ઉંચા વ્યાજે રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- મેળવી જેનુ ૨.૫% લેખે માસીક રૂપીયા ૩૭,૫૦૦/- વ્યાજ પેટે ચુકવવાનુ…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા (રહે.)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે’ મહારાજા ડોસાજીએ એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ…

ગેલેક્સી સ્કૂલની વિદ્યાર્થીની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ

બાદી સારાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મળતા અભિનંદન વાંકાનેર: આજે મોરબી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગેલેક્સી સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગેલેક્સી સ્કૂલની આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત…

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા SMP હાઈસ્કૂલનો ઉત્કૃષ્ઠ દેખાવ

ગરબામાં અને વકતૃત્વમાં તૃતીય તથા લગ્નગીતમાં દ્વિતીય નંબર મેળવ્યો વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ…

તીથવા સીમમાંથી દારુની ભઠ્ઠીના સાધનો ઝડપાયા

ખીજડીયામાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી /ઇગ્લીશ મળ્યો

વાંકાનેર: તાલુકાના તીથવા ગામમાં આવેલ સીંગારા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના શેઢે હોકળામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો જેમાં એલ્યુમીનીયમ બકડીયુ, ગેસનો ચુલો તથા ગેસનો બાટલો તથા સ્ટીલની થાળી, પાટલી નળી સાથેની તથા સદરહુ ભઠ્ઠીના સાધનો લાવવા તથા લઇ જવા…

મહિકા (ધાર) માં જુગાર રમતા નવને પોલીસે પકડયા

વાંકાનેર: તાલુકાના મહીકા ગામે જુગાર રમતા નવ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ મહીકા ગામે ધાર વિસ્તારમાં અમરશીભાઇ કોળીના મકાન પાસે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હાર જીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા રોકડા…

શહીદ સિપાઈ મીમનજી પીર (રહે.)- વાંકાનેર

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવ્યા “મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો મીમનજી પીર આજે…

ધમલપરમાં દારુ વેચતા/વેચવા આપનાર સામે કાર્યવાહી

સ્વપ્નલોક સોસાયટીના રહીશ પાસેથી 'ઈંગ્લીશ' મળ્યો

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના એક શખ્સને દારુ વેચતાં અને દારૂ વેચવા આપનાર શખ્સ સામે તથા 19 વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે…. જાણવા મળ્યા મુજબ ધમલપર ગામ પાસે શૈલેષભાઈ ભરતભાઈ બાવળવા (ઉ.વ-૨૭) પાસેથી પ્લાસ્ટીકની…

Content Copying Forbidden !!

error: Content is protected !!