ભાટિયા સોસાયટી/ કોટડા નાયાણીમાં જુગાર રમતા પકડાયા

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં બે જણા અને કોટડા નાયાણીમાં ત્રણ જણા જુગાર રમતા પકડાયા છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટી સ્મશાનની બાજુમાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા…


