કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેરમાં પ્રથમ વાર ફેશન શો નું આયોજન

સ્ટાર લાઈટ ગ્રુપનું કદમ વાંકાનેરની ઘણી બધી છીકરીઓને ડિઝાઈનર બનવાનો મોકો મળ્યો વાંકાનેર: અહીં હાઇવે પર આવેલ હોટલ રોયલ-ઈન માં વાંકાનેરના ઇતિહાસમાં પહેલી વાર એક ભવ્ય ફેશન શો નું આયોજન સ્ટાર લાઈટ ગ્રુપ ના નિશા કડીવાર દ્વારા કરવામાં આવ્યું હતું……

ધ્રુવનગર પાસે ટ્રક ચાલકે 22 ઘેટાં/ બકરાને કચડી નાખ્યા

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ભરવાડને ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦ થી વધારેનુ આર્થીક નુકશાન ટંકારા: તાલુકાના ધ્રુવનગરનો પશુ પાલક પોતાના ઘેટાં/ બકરા લઇ હાઇવે પર જતો હતો, ત્યારે એક ટ્રક ચાલકે હડફેટે લેતા ૨૧ ઘેટા તથા એક બકરીનું મોત નિપજતા ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ…

પંચાસીયાના યુવાનોએ કોઝવે લોકફાળો કરી રિપેર કર્યો

રાણેકપર પાસેનો મચ્છુ નદી પરનો કોઝવે રીપેર કરવાનું તંત્રને ન સૂઝ્યું !? યુવાનોને અભિનંદન !! વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના યુવાનોએ પંચાસીયાથી રાણેકપર થઈને નેશનલ હાઇવે જવા માટે રાણેકપર ચેકડેમ નીચે આવેલો કોજવેમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ગાબડા પડી ગયા છે, તેમાં…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું…

રાતાવીરડાનો યુવાન ઊંચાઈ ઉપરથી પડી ગયો

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વરડુસર નજીકનો બનાવ વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતો એક યુવાન ઊંચાઈ ઉપરથી પડી જતા ઈજા થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો… જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા રાજારામ ભક્તિરામ દુધરેજીયા (ઉ.35) નામનો યુવાન વરડુસર નજીક ઊંચાઈ ઉપરથી પડી ગયો…

આરોગ્યનગરના યુવાને ઝેરી દવા પીધા બાદ મરણ

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

બેભાન બની જતા મરણ 15 દિવસ પૂર્વે ઝેરી દવા પીધી હતી વાંકાનેર : વાંકાનેર શહેરમાં આરોગ્યનગરમાં રહેતા યુવાને ઝેરી દવા પી લીધા બાદ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા ત્યારે બેભાન બની જતા મરણ નીપજેલ છે… શહેરમાં આરોગ્યનગરમાં રહેતા હરેશભાઈ કુકાભાઈ…

ધમલપર-2 માં જુગાર રમતા ચાર પકડાયા

જુગાર ધમલપર-૨ નટડી માં ના મંદિર પાસે જુના મકાનની દિવાલોની ઓથમાં રમતા પકડાયા વાંકાનેર: ધમલપર-2 માં રહેતા ચાર જણાને જુગાર ધમલપર-૨ નટડી માં ના મંદિર પાસે જુના મકાનની દિવાલોની ઓથમાં રમતા પકડેલ છે… જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાએ ધમલપર-2 માં…

તીથવા મહિલાના અકસ્માતની રિક્ષાવાળા સામે ફરિયાદ

ડમ્પરે ડબ્બલ સવારી મોટર સાયકલને હડફેટે લીધું

ICUICUમાં સારવાર ચાલુ દંપતી કેરી વેચવા મકનસર જતા હતા મહિલાને કિડની- આંતરડામાં તેમજ મણકામાં ફેકચરની ઇજા વાંકાનેર: તીથવાનું એક દંપતી પોતાની છકડો રીક્ષામાં કેરી ભરી મકનસર વેચવા જતા હતા, વધાસીયા ટોલનાકા પછી કેરીના કેરેટ આડા-અવળા થઇ જતા સરખા કરવા છકડો…

સિંધાવદરના લાપતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

મચ્છુ ડેમની કેનાલમાંથી મળી લાશ વાંકાનેર: તાલુકાના સિંધાવદર (કાસમપરા) ગામના રહેવાસી પરાસરા આહમદ હયાત (પટેલ) નામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે મંગળવારથી ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા, જેઓ લાપતા થતાં પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી,…

કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અરજીઓ મંગાવાઈ

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

બાગાયત ખાતા દ્વારા અમલી કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતોએ તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવી મોરબી: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે…

Content Copying Forbidden !!

error: Content is protected !!