સાંસદ સહિત આગેવાનોની હાજરી
અબાસણિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું
વાંકાનેર: તાલુકાનાં આણંદપર ગામ ખાતે અબાસણિયા પરિવાર દ્વારા આયોજિત સુરાપુરા નથુદાદાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ યોજાયો હતો



જેમા વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર તાલુકા કોળી સમાજના અગ્રણી રાજકોટ મહાનગરના પૂર્વ શાસક પક્ષના નેતા રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર શ્રી બાબુભાઇ ઉઘરેજા, રાજકોટ ઠાકોર સેના પ્રમુખ રણછોડભાઈ ઉઘરેજા, ઢુવા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી વાઘજીભાઈ ડાગરોચા, વાંકાનેર તાલુકા ઠાકોર સેના પ્રમુખ શ્રી હરેશભાઈ માણસુરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તે પ્રસંગે અબાસણિયા પરિવાર દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું…



