કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અકસ્માતમાં વેલનાથપરાના મહિલાનું મોત

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

મહિલાના પતિ ઈજાગ્રસ્ત ડબલ સવારી બાઇકમાં નવાપરા તરફ જતા હતા વાંકાનેર: અહીં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે પર ગઈ કાલે સાંજના સમયે વાંકાનેરથી નવાપરા તરફ જતા એક ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં…

ભાટીયા સોસાયટીમાં આઘેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

ભાટીયા સોસાયટીમાં આઘેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

વાંકાનેર: શહેરની ભાટીયા સોસાયટીમાં નિવૃત્ત આર્મી મેનને પોતાના ઘરે હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું, જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટીમાં શિવ મંડપ વાળી શેરીમાં રહેતા અશોકભાઈ ઉમીયાશંકરભાઈ ત્રીવેદી (ઉ.વ. 67) નામના નિવૃત્ત આર્મી મેન ગઇ કાલે પોતાના ઘરે હતા,…

જેતપરડા કંપનીના બે શ્રમિક દાઝી જતાં સારવારમાં

જેતપરડા કંપનીના બે શ્રમિક દાઝી જતાં સારવારમાં

ગરમ પાણી બંને શ્રમિકને ઉડેલ વાંકાનેર:તાલુકાના જેતપરડા ગામે આવેલી અશીયાટીક કેમિકલ નામની કંપનીમાં કામ કરતાં મુળ મધ્યપ્રદેશના બે મજૂર ગરમ પાણી ઉડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ જેતપરડાની કંપનીમાં કામ કરતાં મુળ એમપીના વિનોદ દુબલીયાભાઇ…

દવા પીધેલ મહિકાના ત્રણ યુવાનો પૈકી એકનું મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

આરોપીઓ ગઈકાલે જેસીબી લઈ જમીનમાં રસ્તો કરવા આવેલા વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ રીંગણીના છોડમાં છાંટવાની દવા ઝેરી દવા પીધી હતી. જેમાં એક યુવકનું મોત નિપજયાના સમાચાર છે, રીંગણીના પાકમાં છાંટવાની ઝેરી…

વાંકાનેર/ ટંકારામાં મતદાર યાદી સુધારણા કેમ્પ

લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત વાંકાનેર અને ટંકારાના વિવિધ ગામોમાં જુદા જુદા દિવસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોકુલ સ્નેક્સ પ્રા.લી ભલગામ વાંકાનેર ખાતે તા. ૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી…

રેતી ખનન માફિયાઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

રેતી ખનન માફિયાઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

મહીકા ગામની ઘટના ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેરી દવા પીઘી ધાકધમકી આપતાં હોઈ અને માથાકુટ કરવા આવતાં ત્રણેયએ ગભરાઈને આ પગલુ ભર્યું વાંકાનેર: તાલુકામાં આવતા મહીકા ગામમાં રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ આપઘાત પ્રયાસનો પ્રયાસ કર્યો…

ભાઈએ ઝઘડામાં ઢીકાપાટુ મારતા બહેનને ઈજા

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

સરતાનપર રોડ પર દવા પીતા સારવારમાં નાની મોલડીમાં અકાળે યુવાનનું મોત વિજળીયા પેટ્રોલ પંપના માલિકને નોટિસ વાંકાનેર: અહીં ભાઈએ ઝઘડામાં ઢીકાપાટુ મારતા બહેનને ઈજા થતા અને સરતાનપર રોડ પર દવા પીતા આઘેડ સારવાર લીધી હતી, ચોટીલા તાલુકાના નાની મોલડીમાં અકાળે…

ભાગી ગયેલી સગીરાને પાછી લાવતા જીવ દીધો

સુર્યારામપરમાં મૈત્રી કરાર કરેલ યુગલમાં ઝઘડા

બીજે સગાઈ કરતા ઝેરી દવા પી લીધી હતી રાજકોટ: બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ આપી દીધો હતો. ટંકારાના મિતાણા ગામની આ ઘટના છે. જાણવા મળ્યા મુજબ, ટંકારા તાલુકાના મિતાણા ગામના તેજલબેન…

મોરબીના રાજા વાઘજી ઠાકોરનો ઇતિહાસ

મોરબીના રાજા વાઘજી ઠાકોરનો ઇતિહાસ

૯૪ માઈલની રેલવે શરૂ કરી રજવાડાઓમાં પહેલ વહેલ વિમાન ખરીદેલુ વાઘજી ઠાકોરનું હૃદય મણીએ મીણ જેવું બનાવી દીધું મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોરનો જન્મ ૧૮૫૮ માં થયો હતો રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી યુરોપ પ્રવાસ પણ કર્યો હતો, સૌરાષ્ટ્રના રજવાડાઓમાં…

વાંકાનેરમાં એકતા પદયાત્રા યોજાઈ

દેશભક્તિના માહોલનું સર્જન વાંકાનેર: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં વાંકાનેર વાસીઓ ઉમંગભેર જોડાયા હતા. જેના…

Content Copying Forbidden !!

error: Content is protected !!