કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અમરાપર મંડળીનું ચૂંટણી પરિણામ ચર્ચાના ચગડોળે

એક પેનલના 10 અને બીજી પેનલના 5 સભ્યો ચૂંટાયા લવાદમા લઈ જવાની તૈયારી કરતી કાતર પેનલ અગાઉથી પોલીસને જાણ કરતાં પોલીસતંત્ર હાજર રહ્યું રિકાઉટિંગ બાદ પરીણામ અલગ આવતા હરીફ ઉમેદવારોએ રોજકામમાં સહી ન કરી ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલ સેવા…

નશાની હાલતમાં ચાર મિત્રો કાર સાથે પકડાયા

વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી રાણેકપર ગામ તાલુકો હળવદની સર્પ આકારે જતી એક કારના ચાલક અને સાથે બેઠેલા અન્ય ત્રણ જણા પીધેલ હાલતમાં પકડેલ છે. જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામના અજયભાઇ ઘનશ્યામભાઇ બાબરીયા (ઉ.વ.27) નામના ઈસમ પોતાના હવાલાવાળી…

પ્રા. આરોગ્ય કેન્દ્ર સિંધાવદર દ્વારા રોગો અટકાયતી ઝુંબેશ

ચાંદીપુરા રોગના ફેલાવા બાબતે લેવાની કાળજીની સમજ અપાઈ વાંકાનેર: પ્રા.આ.કે. સિંધાવદરના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ…

લાકડધારમા વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ થયું છે… જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન સિરામિક ફેકટરીમાં લાલપર ગામના રહેવાસી ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉ.40 નામના યુવાનને વીજશોક લાગ્યા બાદ બેભાન બની…

દૂધ મંડળીના કર્મચારીઓની મંડળીના હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાના ગામડામાં આવેલ દૂધ મંડળીઓના કર્મચારીઓને ધિરાણ આપતી શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના હોદ્દેદારોની આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મંડળીના પ્રમુખ તરીકે સિપાઈ ઇસ્માઈલભાઈ (ઢુવા) તથા ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા (પીપળીયા…

તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા

પીપળીયારાજ ખાતે યોજાયેલ કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ વાંકાનેર: ગઈ કાલે તા.25/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં ધોરણ 9 થી…

તીથવાનાં નુરમામદે બીનઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવી

અંજીરની ખેતી કરવાનું આયોજન પ્રાકૃતિક કૃષિ અપનાવતા મળ્યું ફળદાયી પરિણામ વાંકાનેર : રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલી બનાવી છે. મોરબી…

પોલીસ દરોડામાં બે જગાએ 9 જુગારી પકડાયા

પેડક સોસાયટી નાગાબાવા મંદિર પાસે અને જીનપરા સાત નાલા પાસે દરોડો વાંકાનેર: પહેલા દરોડામાં પેડક સોસાયટી નાગાબાવા મંદિર પાસે જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ પકડયા છે, આ આરોપીઓ ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો…

લોકસભા ચૂંટણીમાં મંદિરમાં સભા સબબ તપાસ

ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે. લોકસભા…

વ્યાજખોરની ઉઘરાણીથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

કેરાળા ગામે આઇસર લેવા લીધેલા 2 લાખના પાંચ લાખ ચૂકવ્યા છતાં ત્રાસ આપતો હોવાનો આક્ષેપ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતી આશીયાનાબેન ફિરોજભાઈ સૈયદ નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!