કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ફોન પર વાત કરવાની ના પાડતા શિક્ષિકાને ધમકી

વાંકાનેર ટ્રાફિક પોલીસને મારી નાખવાની ધમકી

મેસરિયા અને અજમેર (જસદણ)ના શખ્સો આરોપી ‘તમારે વાત તો કરવી જ પડશે નહીતર તમોને જાનથી મારી નાખીશ’ વાંકાનેર: અમરસિંહજી હાઈસ્કુલના માધ્યમિકના શિક્ષિકાને વાંકાનેર તાલુકાના મેસરિયાના એક શખ્સે રૂબરૂ આવી જસદણ તાલુકાના અજમેર ગામના શખ્સને ફોન કરી મહિલાને તેની સાથે ફોનમાં…

લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

લાખો કરારબધ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે મહત્ત્વનો ચૂકાદો દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી પાસેથી લાંબા સમય સુધી કામ લેવામાં…

રા. ડિ. કો. બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફો

બિઝનેસમાં 1717 કરોડ અને થાપણોમાં રૂા.1378 કરોડનો તોતિંગ વધારો દેશભરમાં નમુનેદાર વહીવટ માટે વર્ષોથી જાણીતી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેક્ટરો અને કર્મચારીઓની સુજબુઝના કારણે અવિરત વિકાસકુચ જારી રાખી છે અને ચાલુ વર્ષે ડિસ્ટ્રિકટ બેંકે રૂા.285 કરોડનો સીમાચિન્હરૂપ…

પિસ્ટલ સપ્લાય કરનાર મહીકાથી ઝડપાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

આરોપી છ માસથી ફરાર હતો વાંકાનેર: ફાળદંગ ગામના શિવરાજ વાળાને પિસ્ટલ સપ્લાય કરનાર મૂળ મધ્યપ્રદેશના શખ્સને પેરોલ ફર્લો સ્કોડની ટીમે વાંકાનેરના મહીકા ગામેથી પકડી લીધો હતો. સમગ્ર બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો પીસીબી ટીમે ગત તા.10-10-2025 ના રોજ…

એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપી પકડાયો

આરોપી સામે અગાઉ ૬ ગુન્હાઓ નોંધાયા છે રાજકોટ: વાંકાનેર એનડીપીએસના ગુન્હામાં વોન્ટેડ આરોપીને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય અન્વયે શાપર-વેરાવળ પોલીસે વાંકાનેર સીટી…

સરકારી સબસિડી સાથે ફેન્સિંગ કરાવવા માટે સંપર્ક કરો એકતા વાયર નેટીંગ

સરકારી સબસિડી સાથે ફેન્સિંગ કરાવવા માટે સંપર્ક કરો એકતા વાયર નેટીંગ

ખેડૂત મિત્રો માટે ખુશખબર ખેતરની સુરક્ષા થશે હવે સાવ સસ્તામાં તમારા ખેતરમાં ઉભા પાકને રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓથી આજે સુરક્ષિત કરો એકતા વાયર નેટીંગને સંગ… વાંકાનેર તાલુકાના કલાવડી ગામના બોર્ડ પાસે સિમેન્ટના થાંભલા તેમજ ખેતર માટે ફેન્સીંગ તારના ઉત્પાદક…

વિસીપરામાં વૃદ્ધને ઉલટી ઉબકા ચાલુ થઈ જતા મૃત્યુ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

અરણીટીંબા સીમમાં સગીરનું ઝેરી દવા પી જતા મૃત્યુ બે બનાવમાં મારામારીમાં ઈજા બીજા માળેથી નીચે પટકાતા ઇજા વાંકાનેર : વિસીપરામાં રહેતા વૃદ્ધને ઉલટી ઉબકા ચાલુ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બીજા બે બનાવમાં મારામારીમાં અને ત્રીજા બનાવમાં ઢુવા નજીક બીજા…

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

લોકસભામાં ઉર્જા મંત્રીની જાહેરાત ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે નહીં કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ઉપભોક્તાઓ માટે ફરજીયાત નથી લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં…

વાંકાનેર ભાજપ પુર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા

પાલિકાની 28 બેઠકો માટે ભાજપમાં 98 દાવેદારો વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 83, જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 44 વાંકાનેર ભાજપના બે જૂથો પૈકી ક્યા જૂથનો હાથ ઉપર રહેશે? મોરબી જિલ્લા પંચાયત પુર્વ ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ…

પોલીસ ખાતામાં મોટા પાયે ફેરફારો: બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર અને ટંકારાને અનુલક્ષીને પોલીસ કર્મચારીઓના નામ વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં જિલ્લામાં ફરજ બજાવતા 89 જેટલા પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી…

Content Copying Forbidden !!

error: Content is protected !!