કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category શૈક્ષણિક

ખેલ મહાકુંભમાં ગાંગીયાવદર પ્રથમ- વિઠ્ઠલપર દ્વિત્ય

વાંકાનેર: આજ તારીખ 19/01/2024 ને વાર શુક્રવારના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગાંગીયાવદર પ્રાથમિક શાળાએ ખો-ખો રમતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વિઠ્ઠલપર પ્રાથમિક શાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. તેમજ આજરોજ ખોખો…

કાયમી શિક્ષકોની ભરતી કરો ! રજૂઆત કરી

ટેટ પાસ ઉમેદવારોએ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ માંગ મૂકી 5 સુધીમાં માંગ પૂરી નહિ થાય તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં માંગણીની રજુઆત કરાશે વાંકાનેર : તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સરકારી દરેક માધ્યમની શાળાઓમાં શિક્ષકોની…

ભાટીયા સોસાયટી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રવાસ યાત્રા કરી

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ સૂત્રને સાર્થક કર્યું વાંકાનેર: તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજ ભાટિયા સોસાયટી કન્યા પ્રા. શાળા નો કચ્છ(ભુજ)નો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો. જેમાં બાળકોએ મોગલ ધામ કબરાઉ…

આંગણવાડી બહેનો ! મૂકો લાપસીનાં આંધણ !!

આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી સુપ્રીમકોર્ટમાં હારી ગઈ સરકાર! ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે સુપ્રીમકોર્ટે તેમનાં હકમાં ખુબ મોટો ફેંસલો સંભળાવ્યો છે. જેને કારણે હવે તેમનું…

તાલુકા શિક્ષણ અધિકારી તરીકે વોરાસાહેબ

વાંકાનેર: રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલી રહી હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. વાંકાનેરમાં શ્રી જે. ગઈ. વોરાની નિમણુંક થઇ છે.…

ગુજરાત ગૌણ સેવા મંડળની ભરતીની જાહેરાત

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી કરાશે ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો…

ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સાયબર/ટ્રાફિક માર્ગદર્શન

વાંકાનેર પોલીસ ખાતાએ યોગ્ય શિખામણ આપી વાંકાનેર: આજના આધુનિક યુગમાં મહિલાઓ આત્મા નિર્ભર બને તેવા પ્રયાસો સરકારના રહ્યા છે, જેના ભાગરૂપે મહિલાઓને 33% અનામત મળી છે; ત્યારે સરકારના પ્રયાસોને સફળ બનાવવા માટે સરકારી બાબુઓ પણ જુદા જુદા કાર્યક્રમો પરિસ્થિતિને ધ્યાને…

મોહંમદી લોકશાળા ખાતે પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

બાળ સ્પર્ધકોએ તા.૦૭/૦૧/૨૦૨૪ ના હાજર રહેવું વાંકાનેર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ…

જિલ્લામાં નવા શિક્ષણ અને પ્રા. શિક્ષણ અધિકારી

વાંકાનેર આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલી મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું વાંકાનેર: મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી…

આંગણવાડી બહેનો લોહીના આંસુએ રડે છે

લઘુત્તમ વેતન મુદ્દે આશા વર્કર બહેનોનું સરકારને અલટીમેટમ સરકાર સામે પણ જોતી નથી. વાયદા પર વાયદા કરે રાખે છે અમદાવાદ: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પણ સરકાર સામે અમુક વર્ગના કર્મચારીઓ નારાજ છે. ઘણા સમયથી કર્મચારીઓ તેમની માગોને…

Content Copying Forbidden !!

error: Content is protected !!