કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

જાલસીકામાં ગૌમાતાના લાભાર્થે ભવાઈ મંડળ

શનિવારે રાત્રે યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે, આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share…

પૂર્વ કાઉન્સિલર બ્રીજરાજસિંહની સફળ રજુઆત

વોર્ડ નંબર ૬ માં કુલ ૧૨ શેરીમાંથી ૫ શેરીઓમાં હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે સરકાર દ્વારા સુપરસીડ નગ૨પાલિકામાં વહીવટદાર ઉત્તમભાઈ કાનાણીના માર્ગદર્શનથી ચીફ ઓફિસર, કલેકટર હસ્તે વિકાસલક્ષી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમાં વાંકાનેર ખાતે વોર્ડ નંબર ૧…

તા.પંચા.માં આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે

એક-એક વાર અપક્ષ અને ભાજપ; બાકી કોંગ્રેસના પ્રમુખ જ બન્યા છે ૧૯૬૪થી વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વહીવટદાર સહિત અત્યારે સોળમા પ્રમુખ બિરાજમાન છે અને આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે. અત્યાર સુધીમાં સૌથી વધુ (ત્રણ વાર) જોધપરના શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા…

તાલુકા પંચાયત: ચૂંટણીના ફોર્મ ભરાયા

પ્રમુખ ને ઉપપ્રમુખમાં બબ્બે મળી કુલ ચાર ફોર્મ આવતી કાલે મતદાન : પરિણામ લગભગ નક્કી જ છે પીપળિયારાજના ભાજપી કાર્યકર હુસેનભાઇ શેરસીયાએ કોંગ્રેસી મિત્રોને ચા પાઇ કોંગ્રેસના પ્રદેશ અધિકારીઓની સૂચના મુજબ આજે અમે ફોર્મ ભર્યા: યુનુસ શેરસીયા વાંકાનેર તાલુકા પંચાયતના…

હવે રાજકોટ સંસદની ટિકિટ કડવા પાટીદારને?

રાજકોટથી કેન્દ્રીય મંત્રી રૂપાલાને લડાવાશે? સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવા સામે શંકાઓ પ્રવર્તી રહી છે બહુમતિ મતદારો લેઉવા પાટીદારોને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના વડાનું પદ આપી સાચવી લેવાયા વાંકાનેર: જિલ્લા પંચાયતની…

તાલુકા પંચાયત ચૂંટણી આજે અપાશે મેન્ડેડ

પ્રમુખ કૈલાસબા, ઉપપ્રમુખ દેવુબેન અને કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેનને મુકવાની ફોર્મ્યુલા ભાજપના બે સભ્યો ક્રોસ વોટિંગ કરે તો ચિઠ્ઠીથી પરિણામ જાહેર થાય વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની યોજાનાર ચૂંટણીના પાર્ટીના મેન્ડેડ આજે જાહેર થનાર છે. પ્રમુખ તરીકે સામાન્ય સ્ત્રી અનામત…

જી.પંચા.ના પ્રમુખ હંસાબેન અને ઉપપ્રમુખ હીરાભાઈ

કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાના નામ ઉપર પસંદગી મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા…

સહેબાઝ કડીવાર જીપીએસસી ક્લાસ 2 માં ઉત્તિર્ણ

પીપળીયારાજના હાલ સુરત સ્થાઈ થયેલા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના સુપુત્ર વાંકાનેર: ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ- 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વાકાનેર તાલુકાના પીપળીયારાજના વતની અને…

માર્કેટિંગ યાર્ડની ચુંટણી: ઈન્સાઈડ સ્ટોરી

ભાજપમાં પડેલું ભંગાણ બોરસદ પાસેના ટોલબુથ પછી વાહનને પોલીસખાતાએ અટકાવી વાહનની તલાશી લીધી જો ટાઈમની મારામારી હોત તો સભ્યો મતદાન વખતે હાજર ન રહી શક્યા હોત વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર કબજો કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું, તો…

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

વાંકાનેરની સત્યમ હોસ્પિટલમાં દર મંગળવારે ફૂલ બોડી ચૅકઅપ યોજાય છે રૂપિયા 900 ને બદલે માત્ર 300 રૂપિયામાં: 600 રૂપિયાનો સીધો ફાયદો વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફૂલ બોડી ચેકઅપ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!