કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કુવાડવા

સુર્યારામપરમાં મૈત્રી કરાર કરેલ યુગલમાં ઝઘડા

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

મહિલાએ ઝેરી દવા પી લીધી હરબટીયાળી અને હડમતીયામાં ઝેરી જનાવર કરડયું વાંકાનેર: રાજકોટ રોડ પર આવેલા સુર્યારામપર ગામે 10 વર્ષથી મૈત્રી કરાર કરી સાથે રહેતા યુગલ વચ્ચે છેલ્લા બે મહિનાથી ઝઘડાઓ શરૂ થતાં મહિલા પતિ વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ…

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ખાસ કેમ્પો

તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના મતવિસ્તારમાં કુલ 4 સ્થળો પર કેમ્પો યોજાશે વાંકાનેરમાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી રાજકોટમાં મામલતદાર રાજકોટ (ગ્રામ્ય) અને તાલુકા પંચાયત કચેરી વાંકાનેર: નાગરિકોની સુવિધા માટે 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના…

લાંચ કેસમાં કુવાડવાના તત્કાલીન સરપંચ નિર્દોષ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

રાવળા હકકની જમીન મામલે ઠરાવ કરી આપવા લાંચ માંગ્યાનો ચનાભાઇ રામાણી પર આરોપ હતો રાજકોટ: કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. કેસની મળેલ…

પુત્રીને જન્મ આપી માતાએ દમ તોડી દીધો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ ડોક્ટરે કોથળી સાફ કરવાનું ઓપરેશનહાથ ધરી પછી પુરતી સુવિધા ન હોવાનું જણાવ્યું રાજકોટ: કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપી માતાએ દમ તોડી દીધો હતો. જેમાં ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિવારે તબીબી બેદરકારીનો ગંભીર…

પ્રેમ લગ્ન કરનાર સણોસરાના જયેશ પર સાળાનો હુમલો

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

મનદુ:ખ રાખી સૂર્યરામપરા ચોકડીએ માર માર્યો વાંકાનેર: રાજકોટ રોડ પર આવેલ સૂર્યરામપરા ચોકડીએ સણોસરાના એક યુવાન ઉપર તેના જ સાળાએ હુમલો કર્યો હતો. પ્રેમ લગ્ન કર્યાં હોય, તેનું મનદુ:ખ રાખી માર માર્યો હતો. એરપોર્ટ પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લીધું હતું. મળેલ…

રમતા-રમતા પડી ગયેલી સણોસરાની બાળકીનું મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

રાજકોટ તાલુકાના સણોસરા ગામની એક આઠ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતા રમતા પડી જતા માથે અને શરીરે ઇજા થતાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકાના સણોસરા ગામની ફલક મુસ્તુફાભાઈ શેરસીયા (ઉંમર વર્ષ 8)…

બાપને દીકરીએ માર મારી બાંધી દેતા મોત

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

સણોસરા ગામનો બનાવ માનસિક તકલીફે વાડીએથી નીકળી જતાં હોઇ કાબુમાં રાખવા જતા ઘટી ઘટના રાજકોટઃ તાલુકાના સણોસરા ગામે આવેલી જયંતિભાઇ ઠુમ્મરની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના વતની સુમાભાઇ સકરીયાભાઇ મેડા (ઉ.વ.૫૦) ધોકાની રાતે દસેક વાગ્યે વાડીમાંથી ઇજાગ્રસ્ત અને બેભાન…

વાંકાનેર- કુવાડવા રોડનું રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત

પોણા તેર કરોડનો ખર્ચ થશે ધારાસભ્યના હસ્તે થયું: મહાનુભવો હાજર રહ્યા વાંકાનેર : ગઈ કાલે વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે વાંકાનેરથી કુવાડવા રોડ 12.40 કિલોમીટર અને 12.75 કરોડનાં ખર્ચે રિસર્ફેસિંગ રોડનાં કામનું વૈદિક વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ…

રાણપુર (નવાગામ) 4.75 લાખના તલની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

વાંકાનેર- રાજકોટ હાઈવે પરના વેરહાઉસમાંથી 108 તલની ગુણી ચોરાઈ રાજકોટ નજીક રાણપુર નવાગામે આવેલા વેર હાઉસમાંથી તસ્કરો રૂૂા 4.75 લાખની કિંમતની 108 તલની ગુણી ચોરી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે સંજીવભાઈ રાજેન્દ્રપ્રસાદ…

સણોસરામાં હિન્દુ બહુમતી છતાં મુસ્લિમ મહિલા સરપંચ ચૂંટાયા

વિજેતાનું પિયર વાંકાનેર તાલુકાના ચંદ્રપુર છે રાજકોટના ગામડાઓની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ આવ્યા હતા. રાજકોટના સણોસરા ગામના પરિણામે બધાને ચોંકાવ્યા હતા. આખું ગામ હિન્દુ વસ્તી ધરાવતું હોવા છતાં એક મુસ્લિમ મહિલા વિજેતા બની. સણોસરા ગ્રામ પંચાયતમાં હિન્દુ બહુમતી ધરાવતા ગામમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!