સીધા પુરાવા વગર પણ ભ્રષ્ટ અધિકારીઓને દોષી ઠેરવી શકાય:સુપ્રીમ કોર્ટ
ભ્રષ્ટાચારના કેસોમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : લાંચ લેવાના કે આપવાના કેસમાં પ્રત્યક્ષ પુરાવા ન હોય તો સજા પણ થઇ શકે છે નવી દિલ્હી: સજા સંજોંગપૂર્ણ પુરાવાના આધારે થઈ શકે છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય લીધો છે.…