કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બિયારણની ખરીદીમાં તકેદારી રાખજો

બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

ગોલ્ડ મેડલ વિજેતા બે વિદ્યાર્થીનીઓનું સન્માન થશે

૪૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પદવી અને વિવિધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ૧૫ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું પણ સન્માન થશે વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત ડો. આંબેડકર ઓન યુનિવર્સિટી અંતર્ગત શ્રીમતી કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીમાં કોમર્સ…

સરલ એપ અભિયાન અંતર્ગત કાર્યક્રમ

ગરાસિયા ર્બોન્ડિંગ ખાતે સરલ એપ ડાઉનલોડ કરી આ અભિયાનની શરૂઆત વાંકાનેર : ગરાસિયા ર્બોન્ડિંગ, ભાજપ કાર્યાલય ખાતે સરલ એપ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લા યુવા મોરચા પ્રભારી હર્ષિતભાઇ કાવર તેમજ જિલ્લા યુવા મોરચા મહામંત્રી તપનભાઈ દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.…

તાલુકા પોલીસે બાળકને પરિવાર સુધી પહોંચાડયો

માનસિક બીમાર સગીર પાળિયાદનો રહેવાશી નિકળ્યો: બનેવી આવીને લઇ ગયા વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસેથી આશરે ૧૫ વર્ષનો માનસિક બીમાર સગીર મળી આવ્યો હતો, જેથી ગામના જાગૃત વ્યક્તિએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને લઈને આવ્યા હતા. ત્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ…

હાઇકોર્ટે પાલીકાને સુપરસીડ કરવાના હુકમને માન્ય ગણ્યો

ભ્રષ્ટાચાર થયાને મુદ્દે રાજ્ય સરકારે સુપરસીડ કરેલ: હવે ચૂંટણી આવશે કે શું ? વાંકાનેર: વાંકાનેર નગરપાલીકાને રાજયના શહેરી વિકાસ વિભાગે મોટી રકમનો ભ્રષ્ટાચાર થયાને મામલે સુપરસીડ કરેલ. આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટેમાં ૧૨૭૯૫-૨૦૨૨ એસસીએ,…

વાંકાનેરમાં રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

શ્રી સદગુરુ આનંદ આશ્રમ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે આયોજન આર્યુવેદિક-હોમીયોપેથીક-એકયુપ્રેસર કેમ્પમાં વિનામૂલ્યે નિદાન તથા દવા અપાશે, નામાંકિત ડોકટરોની ટીમ સેવા આપશે વાંકાનેર-રાજકોટ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે સદગુરુ પ.પૂ.રણછોડદાસજી મહારાજ તથા મહામંડલેશ્વર ૧૦૦૮…

વાંકાનેરથી લજાઇ, જડેશ્‍વર અને પાડધરાના રસ્‍તા બિસ્‍માર

રસ્તામાં પડેલા મોટામોટા ખાડા તારવવા જતા અકસ્માતનો ઝળુંબતો ભય વાંકાનેર: વાંકાનેરથી જડેશ્વર, અને લજાઈ સુધીનો રોડ ઘણા સમયથી અત્‍યંત બિસ્‍માર હાલતમાં છે. વાંકાનેરથી કોઈને જામનગર જવુ હોય કે ટંકારા જવુ હોય તો અમરસર, મીતાણા થઈને જાય છે. વાંકાનેરથી લજાઈ સુધી…

મહિલાઓ વિશે તમે જાણો છો?

મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે વખત પાંપણો નમાવે છે દરેક મહિલા પોતાનામાં ખાસ હોય છે. અન્યથી અલગ હોય છે, ત્યારે આ જ બાબતને લઇને તમને મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક સત્યો જણાવીશું. એક સર્વેક્ષણમાં નિચે મુજબના તારણો નિકળ્યા છે. 0 તમને જાણીને…

વાંકાનેરમાં C.D.P.O.ની બિલ્ડીંગ બનશે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર ખાતે સીડીપીઓનું નવું મકાન બનનાર છે અને આ માટેનું ટેન્ડર પણ બહાર પડેલ છે. આ માટેની ગ્રાન્ટનું હેડ I.C.D.S. ગ્રાન્ટ છે. ટેન્ડર માર્ગ અને મકાન વિભાગ-RBD એ C.D.P.O.નું બાંધકામ નામથી પ્રકાશિત કર્યું છે. આ ટેન્ડર…

પેટ્રોલ પંપ, મોલ, ઝવેરાતના શો-રૂમમાં સીસીટીવી માટે જાહેરનામુ

મોરબી જિલ્લામાં 10 દિવસમાં વ્યવસ્થા કરી લેવા આદેશ કરાયા મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશ…

Content Copying Forbidden !!

error: Content is protected !!