રાજ્યમાં ઠંડીમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે
માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ પર બરફની ચાદર જામી ગઈ 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા: ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે…