કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

કણકોટ: વાડામાં ઘાસચારામાં આગથી નુકશાન

ભોજપરા (મોટા)માં આગ લગાડતા ૭૦ હજારનું નુકશાન

સરતાનપર રોડ પરથી વરલી ભક્ત પકડાયો વાંકાનેર: તાલુકાના કણકોટ ગામમાં બપોરના સમયે ગામ નજીક આવેલ સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં કડબ, પશુના ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી…

ડમ્પર હડફેટે મોટર સાયકલમાં સવાર બે ને ઇજા

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

રાતાવિરડા તરફ જતા રોડ ઉપર ગોળાઈ પરનો બનાવ વાંકાનેર: તાલુકાના રાતાવિરડા તરફ જતા રોડ ઉપર ગોળાઈ પર મોટર સાયકલ પર સવાર બે જણાને સામેથી આવતા ડમ્પરના ચાલકે હડફેટે લેતા ફેકચર તથા ગંભીર ઇજાઓ કરી આરોપી પોતાના હવાલાવાળુ ડમ્પર મુકી નાસી…

મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે…

વરડુસરની પરણિત મહિલાએ ફિનાઇલ પીધું

ફોનમાં વાત કરવાની ના પાડતા સગીરાએ ઝેર પીધું

મહિલાના પતિ ડ્રાઈવર છે વાંકાનેર: તાલુકાના વરડુસર ગામે રહેતા એક મહિલાએ ફિનાઇલ પી જતા હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જાણવા મળ્યા મુજબ વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (ઉ.30) નામની મહિલા ફિનાઇલ પી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈ…

સીટી પોલીસમાંથી ગાંધીનગર વિજીલન્સ બ્રાંચમાં નિમણુંક

વાંકાનેર: અહીં સીટી પોલીસમાં ફરજ બજાવતા ભરતભાઈ દલસાણીયાની ગાંધીનગર વિજીલન્સમાં નિમણુંક કરવામાં આવી છે, જેથી સમગ્ર પોલીસ પરીવાર મોરબી જીલ્લા દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે… તેઓને ગાંધીનગર વિજીલન્સ બ્રાંચમાં પોસ્ટીંગ મળ્યું છે. ભરતભાઈ દલસાણીયાએ પોલીસ તંત્રમાં પણ દરેક કર્મચારીઓના…

બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની સાવિત્રીબેન ગમરીયા નીંગવાલ (ઉ.55)…

વાંકાનેરમાં મોકડ્રીલનું આજનું આયોજન મુલતવી

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે મોરબી : ઓપરેશન શિલ્ડ અન્વયે આજે તા.૨૯ મે, ૨૦૨પ ને ગુરુવારના રોજ રાજ્યભરમાં યોજવામાં આવનાર મોકડ્રીલ અને બ્લેક આઉટનું આયોજન હાલ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે. જાણવા મળ્યા મુજબ…

‘સિંગલ યુઝ પ્લાસ્ટિકને પંચાસરની ના’

ધમલપર-2 ના વર્લીફીચરના આંકડા લખનાર સામે કાર્યવાહી: પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ખાસ ગ્રામસભા યોજાઈ વાંકાનેર: તાલુકાના પંચાસર ગામ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ ઘટાડવા તેમજ પુનઃઉપયોગ અને રિસાયકલ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે સિંગલ યુઝ…

ચોર હોવાની શંકાએ યુવાનને ટોળાએ લમધાર્યો

નવાપરાના યુવાન સાથે રાજકોટમાં બનેલી ઘટના મારથી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો રાજકોટમાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ વાંકાનેરના યુવાનને ટોળાએ લમધર્યો હતો. ટોળું માર મારી રહ્યું હતું ત્યારે જ કોઈએ પોલીસને જાણ કરી દેતા, લોહી લુહાણ હાલતમાં નવઘણ વિકાણીને રાજકોટ…

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

આ બનાવ  ભોજપરા વાદી વસાહતનો મનાય છે સગીરાની ઈચ્છા વિરુદ્ધના દુષ્કર્મના બે આરોપી વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ…

Content Copying Forbidden !!

error: Content is protected !!