કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

કુંભારપરાના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

વાંકાનેર: અહીંના કુંભારપરામાં રહેતા અને રીક્ષા ચલાવતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો… જાણવા મુજબ વાંકાનેર શહેરના કુંભાર પરા શેરી નંબર ૦૩ માં રહેતા અને રીક્ષા ચલાવતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી (ઉ.વ. ૩૭) નામના યુવાને ગઇકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના…

દશેરાએ પાટીદાર સમાજનો જમણવાર યોજાઈ ગયો

વાંકાનેર શહેરમાં પટેલ સમાજની વાડીમાં દર વર્ષની પરંપરા મુજબ પાટીદાર સમાજનો દશેરા જ્ઞાતિ જમણવાર તથા વિદ્યાર્થી સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો સમારોહમાં આર.એસ.એસ.ના જસ્મીનભાઈ હિશું, સિદસર ઉમિયાધામથી સરોજબેન મારડીયા તથા ડો. નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના અગ્રણીઓ…

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના ટેન્ડર બહાર પડયા

વાંકાનેર શહેરના કામોના ટેન્ડર બહાર પડયા

મચ્છુ- ૧ના અમલીકરણ, રાતાવિરડા સરતાનપર અને માટેલ ગામને જોડતો રોડ, RCC બેન્ચ, તીથવા પ્રોટેક્શન બાઉન્ડ્રી વોલનો સમાવેશ વાંકાનેર: મચ્છુ- ૧ સિંચાઈ યોજનાના વિભાગ-૦૧ માટે રવિ સિંચાઈ ૨૦૨૫/૨૬ ના અમલીકરણ માટે સુરક્ષા સેવા અને માનવ શક્તિ સેવાઓ પૂરી પાડવા માટે ટેન્ડર…

વરડુસરની વાડીમાં જુગાર બાબતે આઠ જણા પકડાયા

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

કુલ રૂ. ૩,૮૧,૦૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરતું પોલીસ ખાતું વાંકાનેર: તાલુકાના વરડુસર ગામની વાડીમાં જુગાર બાબતે કુલ આઠ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ આરોપી નાથાભાઈ લખમણભાઈ ડોડીયા રહે. રાજકોટ, હાલ વરડુસર તા. વાંકાને૨ વાળા વરડુસર ગામની ખડીયા…

ચાર વર્ષ પહેલાના ગુન્હાનો આરોપી પકડાયો

ખેડા જિલ્લામાંથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપ્યો વાંકાનેર : અહીં સિટી પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડા જિલ્લા ખાતેથી મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. જાણવા મળ્યા મુજબ કેસની વિગતો જોઈએ તો…

અમરનાથ સોસાયટીમાંથી મોટર સાયકલ ચોરાયું

સોળ વર્ષની છોકરીને ભગાડી જતા ફરિયાદ

ફરિયાદી PGVCL ના કર્મચારી વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં રાત્રીના મોટર સાયકલ ઘરની બહાર લોક મારી પાર્ક કરેલ હતુ બીજે દિવસે સવારના મોટર સાયકલ હતું નહીં, કોઈ અજાણ્યો શખ્સ લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે….જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

પત્નીને પ્રેમસંબંધની જાણ થતા એસિડ પીધો હતો

ફોનમાં વાત કરવાની ના પાડતા સગીરાએ ઝેર પીધું

લગ્ન પછી પણ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ મામલે પત્નીએ ઠપકો આપેલો વાંકાનેર: તાલુકાના સિંધાવદરના ગાત્રાળનગરમાં રહેતા યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ પત્નીને થઈ જતા પ્રેમસંબંધ મામલે પતિને ઠપકો આપતા પતિએ એસિડ ગટગટાવી લેતા…

દિગ્વિજયનગરના ઝાલા પરિવારને 8.61 લાખની સહાય

મોરબી પોલીસ પરિવારનો માનવતાસભર અભિગમ વાંકાનેર: ફરજ દરમિયાન અકાળે અવસાન પામેલા પોલીસ કર્મચારીના પરિવારને સહાયરૂપ થવા માટે મોરબી જિલ્લા પોલીસ પરિવારે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સ્વ. પ્રદીપસિંહ ધીરુભા ઝાલા (ઉંમર…

સમથેરવામાંથી સવા કરોડનો મુદામાલ કબ્જે

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

ગેરકાયદે ખનન પકડાયું કિરાણાની દુકાનમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો વાંકાનેર: મોરબી ફ્લાઈંગ સ્ક્વોડે કરેલ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખનન થતું હોવાની બાતમી મળી હતી. બનાવ સ્થળેથી એક હિટાચી મશીન અને ત્રણ…

ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું મૃત્યુ

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો રફાળેશ્વર ચોકડી પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લીધી અકસ્માતમાં માટેલ રોડ, સરતાનપર રોડ, નર્સરી પાસે રહેતા અને જુના ઢુવાના શખ્સોને ઇજા રાજકોટ: વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!